Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કૅન્ટરબરી મેદાન

Jan 12, 1993

કૅન્ટરબરી મેદાન : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના જળવિસ્તારમાં ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડની મધ્યપૂર્વમાંની નીચાણવાળી ભૂમિમાં આવેલું 17,280 ચોકિમી. વિસ્તાર ધરાવતું મેદાન. તે 44° 00′ દ. અ. અને 171° 45′ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ત્રણ નદીઓ આવેલી છે. રાન્ગીટાશ, રકાઇયા તથા વાઇમાકરિરી. આ નદીઓનો વહનમાર્ગ પૂર્વથી દક્ષિણ તરફનો છે. ઉનાળો આકરો હોય છે…

વધુ વાંચો >

કુર્દ

Jan 5, 1993

કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક દૃષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે છે. તેઓ ખેતી અને પશુપાલન…

વધુ વાંચો >

કુન્દેરા મિલાન

Jan 5, 1993

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા; અ. 11 જુલાઈ 2023 પેરિસ, ફ્રાંસ) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ…

વધુ વાંચો >

કુતિયાણા

Jan 4, 1993

કુતિયાણા : ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનું શહેર. તે 21o 38′ ઉ. અ. અને 69o 59′ પૂ. રે. ઉપરનું તાલુકામથક પણ છે. કુતિયાણા તાલુકાનું કુલ ક્ષેત્રફળ 566.3 ચોકિમી. છે. ભાદર નદીના કાંઠે આવેલું આ તાલુકાનું આ એકમાત્ર મુખ્ય શહેર છે. તેનો વિસ્તાર 36.21 ચોકિમી. છે. આ શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષણની વ્યવસ્થા છે. નજીકનું રેલમથક…

વધુ વાંચો >

કિસિંજર હેન્રી આલ્ફ્રેડ

Jan 2, 1993

કિસિંજર, હેન્રી આલ્ફ્રેડ (જ. 27 મે 1923, ફર્થ, જર્મની, ; અ. 29 નવેમ્બર 2023, કેન્ટ, કનેક્ટિકટ) : અમેરિકાના વિખ્યાત રાજનીતિજ્ઞ, પ્રથમ કક્ષાના મુત્સદ્દી, વિદેશનીતિજ્ઞ તથા અમેરિકાની પ્રમુખ નિકસન(1969)ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અને ગૃહમંત્રી હતા. નાઝી શાસનના જુલમથી બચવા માટે 1938માં દેશવટો ભોગવ્યો હતો અને અમેરિકામાં કાયમી વસવાટ સ્વીકાર્યો હતો. 1943માં અમેરિકાના કાયદેસર નાગરિક બન્યા હતા.…

વધુ વાંચો >

આફ્રિકા

Jan 3, 1990

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો વિશાળ વિસ્તાર આવરી લે છે.…

વધુ વાંચો >

અલાસ્કા

Jan 21, 1989

અલાસ્કા : અમેરિકાના સંયુક્ત રાજ્યો(U.S.A.)માંનું ઉત્તરમાં વાયવ્યે આવેલું રાજ્ય. વિસ્તાર(15,30,700 ચોકિમી.)ની દૃષ્ટિએ તે અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે; જોકે વસ્તી 7,40,339 (2023) અત્યંત છૂટીછવાયી છે. તેની પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર અને અલાસ્કાનો અખાત અને પૂર્વે કૅનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા પ્રાંત આવેલાં છે. 60° ઉ.…

વધુ વાંચો >

અમેરિકા

Jan 17, 1989

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે. ઉત્તર છેડાના બુથિયાના દ્વીપકલ્પથી દક્ષિણ…

વધુ વાંચો >

કોનેક્ટિકટ (કનેક્ટિકટ)

Jan 23, 1993

કોનેક્ટિકટ (કનેક્ટિકટ) : અમેરિકન સંઘરાજ્યનાં મૂળ 13 રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 41o 45′ ઉ.અ. અને 72o 45′ પ.રે.. દેશના ઈશાન કોણમાં તે આવેલું છે. રાજ્યના મૂળ આદિવાસી રહેવાસીઓની ભાષાના Quinnehtukqut શબ્દ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. તેની ઉત્તરે મૅસેચૂસેટ્સ, પૂર્વે ર્હોડ આઇલૅન્ડ, દક્ષિણે લૉંગ આઇલૅન્ડ સાઉન્ડ તથા પશ્ચિમે ન્યૂયૉર્ક આવેલાં છે. ઍન્ડ્રિયન…

વધુ વાંચો >

અધિકૃત નાણું

Jan 8, 1989

અધિકૃત નાણું : ધારાકીય જોગવાઈઓ અનુસાર અનિવાર્યપણે સર્વ સ્વીકાર્ય નાણું. તેને કાયદેસર કે ચલણી નાણું પણ કહે છે. કરવેરા કે/અને કરજની ચુકવણી પેટે વસૂલાતના યોગ્ય સ્થળે અને સમયે લેણદારે જેને સ્વીકારવું જ જોઈએ એ નાણું. વિશ્વના પ્રત્યેક દેશનું પોતાનું અલગ અધિકૃત નાણું હોય છે. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની ચલણી નોટો અને ભારત સરકારના ચલણી સિક્કા…

વધુ વાંચો >