Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ઇન્ટરનેટ

Jan 21, 1990

ઇન્ટરનેટ (Internet) : કમ્પ્યૂટર/ટેલિવિઝન/સેલ્યુલર ફોન જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોનું માહિતી આપ-લે માટેનું અંદરો-અંદર(inter)નું જોડાણ (networking). વપરાશકારને માહિતી આપ-લેની આ રીતે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. માહિતી આપ-લેની ઝડપ, માહિતીની વિપુલતા, સમય-સ્થળની મર્યાદામુક્તિ, પ્રકાશ-ધ્વનિ બંનેને સાંકળી લેવાની ક્ષમતા જેવી અનેક બાબતો તેથી હાંસલ થાય છે. ઇન્ટરનેટમાં એકથી વધુ પ્રકારની ટૅક્નૉલૉજીનો એકરૂપ થઈ સંયોગ (synergy of convergence…

વધુ વાંચો >

માહિતી તાંત્રિકી

Jan 28, 2002

માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની માહિતી સતત મેળવવી અને તેનો…

વધુ વાંચો >

નેચર

Jan 20, 1998

નેચર : 1869માં સ્થાપિત થયેલું વિજ્ઞાનનું એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક. તેના (1997–98ના) તંત્રી ફિલિપ કૅમ્પબૅલ અને પ્રબંધ-નિયામક રે બાર્કર છે. આ સાપ્તાહિકનો મુખ્ય તંત્રીવિભાગ તેમજ તેનું મુખ્ય કાર્યાલય પૉર્ટ્સ સાઉથ, 4, ક્રિનાન સ્ટ્રીટ, લંડન N19XW ખાતે આવેલું છે. ‘મૅકમિલન મૅગેઝિન્સ’ તેના પ્રકાશક છે. ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહ (નાતાલના દિવસો) સિવાય, તે નિયમિત રીતે, સપ્તાહના દર…

વધુ વાંચો >

વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW)

Jan 18, 2005

વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW) : વિશ્વ મોસમવિજ્ઞાન સંગઠન(World Meteorological Organization, WMO)નો 1963માં શરૂ કરવામાં આવેલ એક ખાસ મહત્વનો કાર્યક્રમ. વિશ્વમાં મોસમવિજ્ઞાન સંબંધી પ્રવૃત્તિના સંકલન, માનકીકરણ (standardization) અને પ્રોત્સાહન માટે 1951માં WMOની કામગીરી શરૂ થઈ હતી, જે 1873માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization)ની અનુગામી હતી. WWWના માધ્યમ દ્વારા વિવિધ ખંડો (continents) અને…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર-વાહિની

Jan 22, 2007

સંદેશાવ્યવહાર–વાહિની વીજચુંબકીય તરંગો વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા મોકલવા માટેનું ઉપકરણ (પદ્ધતિ). આજના યુગમાં કમ્પ્યૂટર, રેડિયો, ટી.વી., ફૅક્સ, ટેલિફોન, મોબાઇલ ફોન જેવા ટેલિકૉમ્યુનિકેશનનાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. આ ઉપકરણો માહિતી મોકલવા માટે સંકેત(signal)નો ઉપયોગ કરે છે. આ સંકેતોને એક ઉપકરણથી બીજા ઉપકરણમાં મોકલવા માટે વીજચુંબકીય (electromagnetic) તરંગોનો ઉપયોગ થાય છે. આ વીજચુંબકીય તરંગો શૂન્યાવકાશ,…

વધુ વાંચો >

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases)

Jan 30, 1998

ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases) આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો (vitamins) અને સ્વલ્પ ધાતુઓ (trace…

વધુ વાંચો >

મધુપ્રમેહ

Jan 5, 2002

મધુપ્રમેહ (diabetes mellitus) ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની સંપૂર્ણ અથવા સાપેક્ષ ઊણપને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો મધ્યાવર્તી ચયાપચય(intermediary metabolism)નો રોગ. શરીરમાં ઊર્જા(શક્તિ)ના ઉત્પાદન માટે તથા અન્ય કાર્યો માટે થતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ઊણપ ઊભી થાય અથવા જેટલી તેની જરૂરિયાત હોય તેના કરતાં ઓછું ઇન્સ્યુલિન ઉપલબ્ધ થાય તો લોહીમાં ગ્લુકોઝની…

વધુ વાંચો >

દાંત અને દંતવિદ્યા

Mar 13, 1997

દાંત અને દંતવિદ્યા દાંત પાચનતંત્રની શરૂઆતમાં આવેલી વધારાની સંરચનાઓ છે. તે ઉપલા અને નીચલા જડબાંમાં આવેલી નાની-નાની બખોલોમાં ગોઠવાયેલા છે. બંને જડબાંના હાડકામાં ઊપસેલી પટ્ટી જેવો અસ્થિપ્રવર્ધ (process) આવેલો છે. તેને વાતપુટિલ પ્રવર્ધ અથવા દંતીય પ્રવર્ધ (alveolar process) કહે છે. તેમાં દંતબખોલો અથવા દંતકોટરિકાઓ (sockets) આવેલી છે. આ દંતબખોલોમાં દાંત ગોઠવાયેલા છે. વાતપુટિલ પ્રવર્ધની સપાટી…

વધુ વાંચો >

રેસિયા ઘાટ (Resia Pass)

Jan 10, 2004

રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ આલ્પ્સને જુદા પાડે છે. આ…

વધુ વાંચો >

ક્રિયાત્મક સંશોધન

Jan 1, 1994

ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો સારી રીતે ઉકેલ્યા. અમેરિકા યુદ્ધમાં…

વધુ વાંચો >