Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ

Jan 21, 1989

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ (ultracentrifuge) : ગુરુત્વાકર્ષણ કરતાં લગભગ 2,50,000 ગણું બળ ઉપજાવતી, સંવહનરહિત, (convection-free) ઉચ્ચગતિક (high speed) પરિભ્રમણીય અલગન પ્રયુક્તિ. 1923માં સ્વેડબર્ગે અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજનો ઉપયોગ કરીને રક્તમાંનું હીમોગ્લોબિન ચાર પ્રોટીન એકમોનું બનેલું છે તેમ પુરવાર કર્યું હતું. કલિલ(colloid) દ્રાવણને ઠરવા દેતાં ભારે કણો તળિયે બેસે છે, જ્યારે હલકા કણો ઉપર તરે છે. કણની તળિયા તરફની ગતિ ગુરુત્વાકર્ષણ (g)…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

Jan 1, 1990

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા તેમજ તેને લગતા સાહિત્યકલાવિષયક, તાત્ત્વિક,…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય રાજકારણ

Jan 17, 1990

આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં આવે છે. અલબત્ત, મુખ્યત્વે અને…

વધુ વાંચો >

કૅન્સર

Jan 13, 1993

કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય ગાંઠ સામાન્ય રીતે જીવલેણ હોતી…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન

Jan 22, 1990

ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન (ITU) : દૂરસંચાર(telecommunication)નાં વિવિધ સ્વરૂપો અંગે આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવા 15 નવેમ્બર, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશિષ્ટ સંસ્થા. આઈ.ટી.યુ.નો ઉદગમ 1865માં પૅરિસમાં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન ગણી શકાય. માર્કોનીની શોધથી રેડિયોતરંગ મારફત સંદેશાવહન શક્ય બનતાં ઇન્ટરનેશનલ રેડિયો ટેલિગ્રાફ કન્વેન્શનની સ્થાપના 1903માં બર્લિનમાં થઈ હતી. આ સંઘના નિયમોને 1912માં લંડન…

વધુ વાંચો >

ઇલીચ, ઇવાન ડી

Jan 26, 1990

ઇલીચ, ઇવાન ડી. (જ. 4 સપ્ટેમ્બર 1926, વિયેના; અ. 2 ડિસેમ્બર 2002, જર્મની) : અશાલેય શિક્ષણની હિમાયત કરનાર જાણીતા (de-schooling) શિક્ષણવિદ. ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો રોમમાં ઉચ્ચ અભ્યાસ કરેલો. ઇતિહાસમાં પીએચ.ડી.. 1951થી અમેરિકા અને લૅટિન અમેરિકામાં પાદરી તરીકેની કામગીરી. વિખ્યાત અને વિવાદાસ્પદ બનેલા ‘સેન્ટર ફૉર ઇન્ટરકલ્ચરલ ડૉક્યુમેન્ટેશન’-(CIDOC)ના સહસંસ્થાપક. 1964થી ‘ઇન્સ્ટિટ્યૂશનલ ઑલ્ટરનેટિવ્ઝ ઇન એ ટૅક્નૉલૉજિકલ સોસાયટી’ પરના…

વધુ વાંચો >

ઇલેકટ્રોન સ્પિન સંસ્પંદન અને વર્ણપટ

Jan 27, 1990

ઇલેકટ્રોન સ્પિન સંસ્પંદન અને વર્ણપટ (electron spin resonance and spectra, e.s.r. or e.p.r.) : અયુગ્મિત ઇલેકટ્રોનને લીધે અનુચુંબકત્વ (paramagnetism) ધરાવતા પદાર્થો (પરમાણુ કે આયન) દ્વારા સ્થિર અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળ ઊર્જાવાળા સૂક્ષ્મતરંગ વીજચુંબકીય વિકિરણ(microwave electromagnetic radiation)નું અધિશોષણ. ચુંબકની ઉપસ્થિતિમાં, ઇલેકટ્રોનના સમ ઊર્જાસ્તરો વિભંજન પામે છે અને એક ધરાસ્થિત (ground state) અને અન્ય ઉત્તેજિત…

વધુ વાંચો >

ઇંધનકોષ

Jan 28, 1990

ઇંધનકોષ (fuel cell) : રૂઢિગત ઇંધનની રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં સતત રૂપાંતર કરવાની વીજરાસાયણિક (electro- chemical) પ્રયુક્તિ (device). ઇંધનકોષો એક પ્રકારના ગૅલ્વેનિક કોષો છે, જેમાં સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાની ઊર્જાનું ઉપયોગી એવી વિદ્યુતમાં રૂપાંતર થાય છે. આવા કોષો પ્રાથમિક વિદ્યુતકોષ અથવા બૅટરીથી એ અર્થમાં જુદા પડે છે કે બૅટરીમાં વીજધ્રુવો પોતે ઇંધન [દા.ત., શુષ્ક-કોષ (dry cell)માં…

વધુ વાંચો >

ઉદારમતવાદ

Jan 5, 1991

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું તથા કેટલું હોવું જોઈએ ?…

વધુ વાંચો >

ઉદ્દીપક અને ઉદ્દીપન

Jan 5, 1991

ઉદ્દીપક અને ઉદ્દીપન (catalyst and catalysis) ઉષ્માગતિકીય (thermodynamically) રીતે શક્ય રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર (વધારો-ઘટાડો) કરે, પણ પ્રક્રિયાને અંતે રાસાયણિક ર્દષ્ટિએ તેનામાં કોઈ ફેરફાર થયો ન હોય એવો પદાર્થ તે ઉદ્દીપક અને આવી પ્રક્રિયા તે ઉદ્દીપન. સામાન્ય વપરાશમાં પ્રક્રિયાના વેગને વધારનાર પદાર્થને ઉદ્દીપક કહે છે અને પ્રક્રિયાના વેગને ઘટાડનાર પદાર્થને સંદમક (inhibitor) કહે છે. સોડિયમ…

વધુ વાંચો >