Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic)

Feb 17, 1999

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic) : સ્થૈતવિદ્યુત(static electricity)માં વિદ્યુતભારિત પદાર્થનો સીધો (direct) સંપર્ક કર્યા સિવાય અન્ય વિદ્યુતભારરહિત પદાર્થને ભારિત (charge) કરવાની પ્રક્રિયા. આ ઘટના વિદ્યુતચુંબકીય પ્રેરણ(electromagnetic induction)ની ઘટનાથી સાવ જુદી જ છે. આવા પ્રેરણ વડે અવાહક  બેઠક ઉપર રાખેલા સુવાહક પદાર્થ(ધાતુ)ને વિદ્યુતભારિત કરી શકાય છે. કાચના સળિયાને રેશમી કાપડના ટુકડા સાથે ઘસતાં, કાચ ઉપર ધનવિદ્યુતભાર અને રેશમી…

વધુ વાંચો >

કેલી – એલ્સ્વર્થ

Jan 19, 1993

કેલી, એલ્સ્વર્થ (Kelly, Ellsworth) (જ. 1923) : અમૂર્ત અલ્પતમવાદી (Abstract minimalist) ચિત્રકાર. કૅન્વાસ પર માત્ર એકાદ-બે ભૌમિતિક આકારોને એ એવી રીતે આલેખે છે કે સમગ્ર કૅન્વાસ ભરાઈ જાય. રંગોની છટાઓ અને છાયાઓ તેમનાં ચિત્રોમાં જોવા મળતી નથી. ઍલ્યુમિનિયમની સપાટ શીટને સહેજ જ ઉપસાવી અને બેસાડીને તેઓ છીછરાં અર્ધમૂર્ત (bas relief) શિલ્પો પણ સર્જે છે. બધી…

વધુ વાંચો >

પ્લાસ્ટિક-ઉદ્યોગ

Feb 19, 1999

પ્લાસ્ટિક-ઉદ્યોગ ધાતુઓ તથા અન્ય પદાર્થોની જગાએ વિવિધ ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાતા, એક પ્રકારના બહુલકો(polymers)ના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. પ્લાસ્ટિકની બનેલી ચીજો ઘરગથ્થુ વપરાશ, ઉપરાંત શાળા, કૉલેજ કે હૉસ્પિટલ જેવી સંસ્થાઓમાં; બાગ-બગીચા કે ખેતીવાડીમાં; વાહનવ્યવહાર અને ઇજનેરી બાંધકામમાં; રંગ, રસાયણ, રમકડાં, સૌંદર્યપ્રસાધન તથા દવા-ઉદ્યોગમાં; પ્રસારણ-માધ્યમોમાં – એમ અનેક ક્ષેત્રોમાં વપરાય છે. પૅકેજિંગ ક્ષેત્રમાં પણ હવે શણ, કાગળ,…

વધુ વાંચો >

ફિજી

Feb 23, 1999

ફિજી નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો પ્રજાસત્તાક ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ 18° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી ઉત્તરમાં આશરે 1,800 કિમી. અંતરે તથા ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં આશરે 2,700 કિમી. અંતરે આવેલો છે. ફિજીનો રાષ્ટ્રસમૂહ વાસ્તવમાં તો કુલ 806 જેટલા ટાપુઓથી બનેલો છે, પરંતુ મહત્ત્વના ગણાતા…

વધુ વાંચો >

ફોનૉન (Phonon)

Feb 27, 1999

ફોનૉન (Phonon) : સ્ફટિકના લૅટિસ દોલનોમાં ઉષ્મીય (thermal) ઊર્જાનો જથ્થો (quantum). ફોનૉનની ઊર્જાનો જથ્થો hυ વડે અપાય છે, જ્યાં h, પ્લાંકનો અચળાંક અને υ દોલનની આવૃત્તિ છે. ફોનૉન એ ફોટૉન જેવો કણ છે. ફોટૉન વિદ્યુતચુંબકીય ઊર્જાનો ક્વૉન્ટમ છે તો ફોનૉન એ ધ્વનિ-ઊર્જા(સ્થિતિસ્થાપક તરંગોની ઊર્જા)નો ક્વૉન્ટમ છે. સામાન્ય રીતે ધ્વનિને તરંગ-વિક્ષોભ (wave disturbance) તરીકે જોવામાં આવે…

વધુ વાંચો >

ફ્રૉબેલ, ફ્રેડરિક

Mar 2, 1999

ફ્રૉબેલ, ફ્રેડરિક (જ. 21 એપ્રિલ 1782, ઓબરવિઝબાખ, ટુરિંગિયા, જર્મની; અ. 21 જૂન 1852, મેરિયેન્ટલ, ટુરિંગિયા, જર્મની) : બાલશિક્ષણ માટેની કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા. આખું નામ ફ્રેડરિક વિલ્હેમ ઑગસ્ટ ફ્રૉબેલ. બાલ્યાવસ્થામાં ઘણું દુ:ખ વેઠ્યું. તેમના જન્મ પછી થોડા સમયમાં માતાનું મૃત્યુ થયેલું. તેમને પિતા તથા મામાએ ઉછેર્યા. મામાએ તેમને નિશાળે મોકલ્યા, પણ જીવનમાં વસ્તુઓના ગૂઢ સંબંધો અને…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism)

Jan 7, 1991

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism) : ઉદારમતવાદની એક શાખા. આ વિચારસરણીનો ઉદય ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં થયો. તેના વિકાસમાં જેરીમી બેન્થમ, જેમ્સ મિલ, જૉન ઓસ્ટિન, જૉન સ્ટુઅર્ટ મિલ તથા હર્બર્ટ સ્પેન્સરનું ચિંતન ધ્યાન ખેંચે છે. ઉપયોગિતાવાદની ર્દષ્ટિએ મનુષ્યનો ઉદ્દેશ આનંદ-સુખ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્યનું સુખ મનુષ્યોના સહયોગ અને સંપર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ઐતિહાસિક સંદર્ભમાં વિચારીએ…

વધુ વાંચો >

એક્ઝોસ્ફિયર

Jan 15, 1991

એક્ઝોસ્ફિયર (exosphere) : આયનમંડળના  F2 સ્તરની ઉપર અને પૃથ્વીની સપાટીથી આશરે 600થી 1,000 કિમી. ઊંચાઈ વચ્ચે સમાન તાપમાને તટસ્થ વાયુઓ ધરાવતો આવરણનો વિસ્તાર. તેમાં હવાનું ઘનત્વ એટલું બધું ઘટી જાય છે કે તેના વાયુકણોનો સરેરાશ મુક્ત-પથ (mean-free-path), તે વિસ્તારની સ્કેલઊંચાઈ H = 100 કિમી. જેટલો થઈ જાય છે. સ્તરની સ્કેલઊંચાઈ H માટેનું સૂત્ર, H =…

વધુ વાંચો >

ઍઝો સંયોજનો

Jan 16, 1991

ઍઝો સંયોજનો : ઍઝો સમૂહ (−N = N−) ધરાવતાં કાર્બનિક સંયોજનો. સામાન્ય સૂત્ર R − N = N − R. અહીં R અને R બંને ઍલિફૅટિક/ઍરોમૅટિક સમૂહો હોઈ શકે છે. ઍલિફૅટિક સંયોજનો અસ્થિર હોય છે, જ્યારે ઍરોમૅટિક સંયોજનો સ્થિર હોય છે. આ સમૂહ રંગમૂલક (chromophore) હોવાથી તેની હાજરીથી પદાર્થ વર્ણપટના ર્દશ્ય ભાગમાં પ્રકાશનું અવશોષણ કરે…

વધુ વાંચો >

ઍડલર, આલ્ફ્રેડ

Jan 17, 1991

ઍડલર, આલ્ફ્રેડ (જ. 17 ફેબ્રુઆરી 1870 પેજિંગ, વિયેના; અ. 28 મે 1937, ઓનર્ડીન, સ્કૉટલૅન્ડ) : વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપક. તેમણે વિયેના મેડિકલ સ્કૂલમાંથી 1895માં તબીબી પદવી પ્રાપ્ત કરી હતી. પ્રારંભમાં આંખના રોગોના નિષ્ણાત તરીકે, પછી સામાન્ય સેવાઓ આપતા ડૉક્ટર તરીકે અને ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ તરીકે વિયેનામાં સેવાઓ આપી હતી. 1902માં ફ્રૉઇડના આમંત્રણથી તેઓ ‘વિયેના સાઇકોઍનલિટિક સોસાયટી’ના સભ્ય…

વધુ વાંચો >