Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સ્નિગ્ધતા (viscosity)

Jan 13, 2009

સ્નિગ્ધતા (viscosity) : તરલની પોતાની ગતિને અથવા તેમાં થઈને ગતિ કરતા પદાર્થની ગતિને નડતરરૂપ અવરોધ. રેનોલ્ડ સંખ્યાથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રવાહની સામે તરલ વડે દર્શાવાતો અવરોધ. જ્યારે કોઈ સ્થિર સમક્ષિતિજ સપાટી ઉપર પ્રવાહી ધીમેથી અને એકધારું વહે ત્યારે એટલે કે પ્રવાહ ધારારેખી (streamline) હોય ત્યારે સ્થિર સપાટીના સંપર્કમાં હોય તેવું સ્તર સ્થિર હોય છે અને…

વધુ વાંચો >

નિસ્યંદન (distillation)

Jan 18, 1998

નિસ્યંદન (distillation) : પ્રવાહીને ઉકાળી, બાષ્પમાં ફેરવી, એ વરાળને ઠારી પ્રવાહી રૂપે એકઠી કરવાની વિધિ. એ રીતે ઠરેલી વરાળને નિસ્યંદિત (distillate) કહે છે. નિસ્યંદન અથવા આસવનનો મુખ્ય હેતુ બાષ્પશીલ ઘટકોને અબાષ્પશીલ (nonvolatile) પદાર્થોથી અથવા બાષ્પશીલ ઘટકોના મિશ્રણમાંથી અલગ કરવાનો છે. જો મિશ્રણમાં બે ઘટકો હોય તો તેવા નિસ્યંદનને દ્વિઅંગી (binary) નિસ્યંદન, ત્રણ ઘટકો હોય તો…

વધુ વાંચો >

નિ:સૃતિ (fugacity)

Jan 18, 1998

નિ:સૃતિ (fugacity) : વાયુઓ અને મિશ્રણો સાથે સંકળાયેલ પ્રક્રિયાઓમાં આંશિક (partial) દબાણને બદલે ઉપયોગમાં લેવાતો ઉષ્માગતિજ (thermodynamic) વિધેય (function). સંજ્ઞા f. લૅટિન શબ્દ ‘fugere’ (= to escape, to fly away) પરથી નિ:સૃતિ માટેનો અંગ્રેજી શબ્દ ‘fugactiy’ (= fleetness) પ્રયોજવામાં આવ્યો છે. વાસ્તવિક પ્રણાલીઓ માટે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ થઈ શકે તે માટે જી. એન. લૂઈસે આ વિધેય…

વધુ વાંચો >

નીટેલ્સ (Gnetales)

Jan 18, 1998

નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે. તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી; વેલ્વીસ્ચીઆમાં લાંબાં, કાષ્ઠમય; દ્વિતીય જલવાહક…

વધુ વાંચો >

નીરમ (Ballast)

Jan 18, 1998

નીરમ (Ballast) : માલવાહક નૌકામાં વ્યાપારી માલ ઉપલબ્ધ ન હોય ત્યારે, સમુદ્રમાં પ્રવાસ કરતી વખતે વહાણને સ્થિર રાખવા માટે ભરવામાં આવતો માલ. સમુદ્રમાં સફર કરતી નૌકા પર સમુદ્રનાં મોજાંનું તથા પવનનું જોર લાગે છે. આની અસરથી ગતિમાન નૌકા હાલક-ડોલક થાય છે. જ્યારે નૌકા ખાલી હોય કે એમાં ઘણું ઓછું વજન ભર્યું હોય ત્યારે નૌકાનો ડ્રાફ્ટ…

વધુ વાંચો >

સ્ટિયરિક ઍસિડ (stearic acid)

Jan 8, 2009

સ્ટિયરિક ઍસિડ (stearic acid) : લાંબી સરળ શૃંખલાવાળા ચરબીજ ઍસિડો પૈકી સૌથી વધુ સામાન્ય એવો સંતૃપ્ત (saturated) ચરબીજ ઍસિડ. તેને ઑક્ટાડેકાનૉઇક (octadecanoic) ઍસિડ પણ કહે છે. રાસાયણિક સૂત્ર C18H36O2 અથવા CH3(CH2)16COOH. ટેલો (tallow) અર્થ ધરાવતા ગ્રીક શબ્દ ઉપરથી તેનું નામ સ્ટિયરિક ઍસિડ પડ્યું છે. કુદરતમાં તે મુખ્યત્વે લાંબી શૃંખલાવાળા અન્ય ઍસિડો અને ચરબીજ આલ્કોહૉલના એસ્ટર…

વધુ વાંચો >

સ્ટેનલેસ સ્ટીલ

Jan 9, 2009

સ્ટેનલેસ સ્ટીલ (કાટસહ્ય પોલાદ, Stainless Steel) જેને કાટ લાગતો ન હોય તેમજ જે ક્ષારણ(corrosion)નાં અન્ય સ્વરૂપોનો પણ અસાધારણ પ્રતિકાર કરી શકતી હોય તેવી લોહ (આયર્ન, Fe) આધારિત મિશ્રધાતુઓના સમૂહ માટેનું જાતિગત (generic) નામ. સામાન્ય રીતે તે ઓછામાં ઓછું 11 %થી 12 % ક્રોમિયમ (Cr), કાર્બન (C)નું નીચું પ્રમાણ તેમજ નિકલ (Ni), મોલિબ્ડેનમ (Mo) તથા ટાઇટેનિયમ…

વધુ વાંચો >

સ્ત્રીકેસર

Jan 11, 2009

સ્ત્રીકેસર : સપુષ્પ વનસ્પતિઓના પુષ્પમાં આવેલું માદા પ્રજનનાંગ. તે પુષ્પાસન પર સૌથી અંદરનું આવશ્યક (essential) પ્રજનનચક્ર બનાવે છે. આ ચક્રને સ્ત્રીકેસર ચક્ર (gynoecium) કહે છે; જે એક કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. જો પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસરનું બનેલું હોય તો તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) સ્ત્રીકેસર ચક્ર કહે છે (દા. ત., વાલ, વટાણા).…

વધુ વાંચો >

સમીકરણશાસ્ત્ર (theory of equations)

Jan 9, 2007

સમીકરણશાસ્ત્ર (theory of equations) : ગણિતશાસ્ત્રની બીજગણિત શાખામાં સમાવિષ્ટ શાસ્ત્ર. બીજગણિતમાં મુખ્યત્વે બે પ્રકારનાં સમીકરણોનો અભ્યાસ કરવામાં આવે છે : (1) બહુપદી સમીકરણ (polynomial equations) અને (2) સુરેખ સમીકરણ સંહતિ (system of linear equations), જેનો પ્રાથમિક અભ્યાસ શાળા કક્ષાએ થાય છે. (1) બહુપદી સમીકરણ : એક કે એકાધિક ચલના ઘાતને કોઈ ક્ષેત્રના સભ્યથી ગુણીને તેના…

વધુ વાંચો >

મુક્ત ઊર્જા

Feb 7, 2002

મુક્ત ઊર્જા (free energy) : પ્રણાલીના સ્વયંભૂ (spontaneous) રૂપાંતરણ(transfromation)માંથી પ્રાપ્ય મહત્તમ કાર્યની આગાહી કરવા માટેની યથાર્થ (exact) ઉષ્માગતિજ રાશિ. તે રૂપાંતરણ અથવા પ્રક્રિયાની સ્વયંસ્ફૂરિતતા (સ્વયંભૂતા) માટેનું અભિલક્ષણ (criterion) પૂરું પાડે છે અને પ્રક્રિયા કેટલી મહત્તમ માત્રા (extent) સુધી થશે અથવા કેટલી મહત્તમ નીપજ આપશે તેનું સૂચન કરે છે. રાસાયણિક સમતોલનની સ્થિતિ બે રીતે પ્રાપ્ત થાય…

વધુ વાંચો >