ભૂગોળ
સાન્ટિયાગો (1)
સાન્ટિયાગો (1) : ચિલીનું પાટનગર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, વ્યાપારિક મથક અને ઔદ્યોગિક કેન્દ્ર. તે આશરે 33° 27´ દ. અ. તથા 70° 38´ પ. રે. પર આવેલું છે. 1541માં વસાવવામાં આવેલા આ નગરની પાર્શ્ર્વભૂમિમાં ઍન્ડિઝનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. તે સમુદ્રસપાટીથી આશરે…
વધુ વાંચો >સાન્ટિયાગો (2)
સાન્ટિયાગો (2) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ડોમિનિકન પ્રજાસત્તાકનું સાન્ટો ડોમિન્યો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 19° 27´ ઉ. અ. અને 70° 42´ પ. રે.ની આજુબાજુનો 2,836 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. શહેરનું આખું નામ સાન્ટિયાગો દ લૉસ કૅબેલેરૉસ છે. તે દેશના ઉત્તર ભાગમાં આવેલી યાક્…
વધુ વાંચો >સાન્ટિયાગો દ ક્યૂબા
સાન્ટિયાગો દ ક્યૂબા : ક્યૂબાના અગ્નિકાંઠા પરની સિયેરા મેસ્ટ્રાની તળેટીમાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : તે 20° 05´ ઉ. અ. અને 75° 55´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,343 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે હવાનાથી અગ્નિદિશામાં 740 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ ક્યૂબાના ખાણઉદ્યોગના મથક તરીકે તથા લોખંડ,…
વધુ વાંચો >સાન્ટોસ
સાન્ટોસ : બ્રાઝિલનું મુખ્ય બંદરી શહેર. ભૌગોલિક સ્થાન : તે 23° 57´ દ. અ. અને 46° 20´ પ. રે. પર આવેલું છે. તે સાઓ પાવલો જેવા મોટા શહેરથી આશરે 40 કિમી.ને અંતરે બ્રાઝિલના અગ્નિ તરફના મહાસાગરના કાંઠે આવેલું છે. સાન્ટોસ નાના ટાપુ પર બાંધવામાં આવેલું છે તથા તેને મુખ્ય ભૂમિ…
વધુ વાંચો >સાન્તો ડોમિન્યો
સાન્તો ડોમિન્યો : વેસ્ટ ઇન્ડિઝના હિસ્પાન્યોલા ટાપુના પશ્ચિમ ભાગમાં હૈતી અને પૂર્વ ભાગમાં ડોમિનિકન પ્રજાસત્તાક – એવા જે બે દેશો આવેલા છે, એ પૈકી ડોમિનિકન પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મુખ્ય બંદર. તે 19° 30´ ઉ. અક્ષાંશવૃત્ત અને 70° 42´ પ. રેખાંશવૃત્ત પર ટાપુના દક્ષિણકાંઠે સમુદ્રસપાટીથી આશરે 17 મી.ની ઊંચાઈએ વસેલું…
વધુ વાંચો >સાપુતારા
સાપુતારા : ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું સુવિકસિત ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે. પર આવેલું છે. તે સહ્યાદ્રિ હારમાળામાં અંદાજે 1,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદથી 400 કિમી., વડોદરાથી 300 કિમી., સૂરતથી 135 કિમી. અને મુંબઈથી 255 કિમી. અંતરે આવેલું છે.…
વધુ વાંચો >સાપોરો
સાપોરો : જાપાનના સૌથી ઉત્તર તરફના ટાપુ હોકાઈડોનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 03´ ઉ. અ. અને 141° 21´ પૂ. રે.. ઓતારુ અખાત નજીકના ટાપુના પશ્ચિમ ભાગમાં તે આવેલું છે. 1871માં સાપોરો શહેર માટેની યોજના મૂકવામાં આવેલી અને પાશ્ચાત્ય શહેરો મુજબ તેનું નિર્માણ કરવામાં આવેલું. આ નગર આખા ટાપુના ઉત્પાદક…
વધુ વાંચો >સાબરકાંઠા
સાબરકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. તે 23° 03´થી 24° 30´ ઉ. અ. અને 72° 43´થી 73° 39´ પૂ. રે. વચ્ચેનો 7,390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, ઈશાન અને પૂર્વમાં રાજસ્થાનના સિરોહી, ઉદેપુર અને ડુંગરપુર-વાંસવાડા જિલ્લા; દક્ષિણમાં પંચમહાલ, ખેડા અને ગાંધીનગર જિલ્લા તથા પશ્ચિમમાં મહેસાણા…
વધુ વાંચો >સાબરમતી
સાબરમતી : ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 22° 18´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈર્ઋત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને ખંભાતના અખાતમાં ઠલવાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા…
વધુ વાંચો >