Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સિંહ, (ડૉ.) મનમોહન

Jan 17, 2008

સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન. પિતા ગુરમુખ સિંહ અને માતા અમૃત કૌર. 1947માં દેશનું વિભાજન થયું…

વધુ વાંચો >

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય

Mar 21, 1997

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ વર્ષે તેમના પિતાનું અવસાન થયું.…

વધુ વાંચો >

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ

Jan 20, 2004

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ (Larsen and Toubro Limited) : સામાન્ય રીતે ‘એલ ઍન્ડ ટી’ તરીકે ઓળખાતી લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ભારતની બહુરાષ્ટ્રીય કંપની છે. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી આ કંપની એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટૅકનૉલૉજી, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં કાર્યરત છે. તેની સ્થાપના ભારતના બે ડેનિશ શરણાર્થી ઇજનેર હેન્નીંગ હોલ્ક લાર્સન (Henning…

વધુ વાંચો >

બ્રહ્મોસ (BrahMos)

Jan 5, 2001

બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ  ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ  પ્રકલ્પ  અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો ભારતનો અને 49.5 ટકા હિસ્સો…

વધુ વાંચો >

કોરોના વિષાણુ (વાઇરસ)

Jan 26, 1993

કોરોના વિષાણુ (વાઇરસ) : કોરોના વિષાણુઓ આરએનએ વાઇરસ જૂથના છે. તેની દેહરચનાને આધારે આ નામ આપવામાં આવ્યું છે. રોમની પ્રાચીન ભાષા-લૅટિનમાં કોરોના એટલે મુકુટ અથવા ગજરો થાય છે. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ 1968માં થયો હતો. ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપથી જોતાં તેના દેહ પર નાની નાની કલગીઓ દેખાઈ હતી જે સૂર્યના આભામંડળ(કોરોના)ને મળતી આવે છે. વાઇરસના નામકરણની…

વધુ વાંચો >

સંવરણા

Jan 26, 2007

સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’ ગ્રંથમાં જણાવ્યા છે. ‘જ્ઞાન રત્નકોશ’…

વધુ વાંચો >

બ્લુમ્બર્ગન નિકોલાસ

Jan 8, 2001

બ્લુમ્બર્ગન, નિકોલાસ (Friedman, Jerome I.) (જ. 11 માર્ચ 1920, ડોરડ્રેચ્ટ, નેધરલૅન્ડ્સ; અ. 5 સપ્ટેમ્બર 2017, ટક્સન, ઍરિઝોના, યુ.એસ.એ.) : લેસર સ્પેક્ટ્રમિતિ (સ્પેક્ટ્રમવિજ્ઞાન) માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા આર્થર શાઉલો અને કાઈ સિગબાહન વચ્ચે વિભાજિત થયો હતો. બ્લુમ્બર્ગને 1938માં 18 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઉત્રેકખ્તમાં પ્રવેશ મેળવ્યો પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

ઝર્નિક ફ્રિટ્ઝ

Jan 4, 1997

ઝર્નિક, ફ્રિટ્ઝ (Zernike, Frits) (જ. 16 જુલાઈ 1888, એમ્સટર્ડમ, નેધરલૅન્ડ્ઝ; અ. 10 માર્ચ 1966, એમર્સફૂટ, નેધરલૅન્ડ્ઝ) : પ્રાવસ્થા વ્યતિરેક (phase contrast) કાર્યપદ્ધતિ અને વિશેષ રૂપે 1953નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રિટ્ઝ ઝેર્નિકનાં માતા-પિતા બંને ગણિતના શિક્ષક હતાં. પિતાના ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના વિશેષ લગાવને કારણે ઝેર્નિકની તે વિષયમાં રુચિ કેળવાઈ. તેમણે યુનિવર્સિટી ઑવ્ એમ્સટર્ડેમમાં રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા…

વધુ વાંચો >

ફ્રીડમૅન જેરોમ

Mar 1, 1999

ફ્રીડમૅન, જેરોમ (Freidman, Jerome) (જ. 28 માર્ચ 1930, શિકાગો, યુ.એસ.એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન (inelastic scattering) ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક તૃતીયાંશ ભાગ જેરોમ ફ્રીડમૅનને પ્રાપ્ત થયો હતો. અન્ય…

વધુ વાંચો >

ફિલિપ્સ વિલિયમ ડેનિલ

Feb 24, 1999

ફિલિપ્સ, વિલિયમ ડેનિલ (Phillips, William Daniel) (જ. 5 નવેબ્મર 1948, પેન્સિલ્વેનિયા, યુ.એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે વિલિયમ ડેનિલ ફિલિપ્સ, સ્ટીવન ચુ તથા ક્લૉડ કોહેન – તનુજીને પ્રાપ્ત થયો હતો. વિલિયમ ડેનિલ ફિલિપ્સના પિતા બ્રિટિશ…

વધુ વાંચો >