Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

લોહચુંબકત્વ (ferromagnetism)

Jan 10, 2005

લોહચુંબકત્વ (ferromagnetism) અવીજભારિત પદાર્થો એકબીજાને પ્રબળ રીતે આકર્ષતા હોય તેવી ભૌતિક ઘટના. ઈ. પૂ. 600 પહેલાંથી તે જાણીતી છે. કુદરતમાં મળી આવતો ચુંબક-પથ્થર (lodestone અથવા loadstone) (મૅગ્નેટાઇટ, Fe3O4, આયર્નનો એક ઑક્સાઇડ) અને લોહ (iron) એ એવા પદાર્થો છે જે આવું આકર્ષણબળ ધરાવે છે અથવા ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. લોહ માટેના લૅટિન શબ્દ ‘ferrum’ ઉપરથી…

વધુ વાંચો >

લોહનો ચયાપચય (iron metabolism)

Jan 10, 2005

લોહનો ચયાપચય (iron metabolism) : હીમોગ્લોબિન તથા અન્ય રંજકદ્રવ્યો(pigments)માંના મહત્ત્વના ધાતુઘટકરૂપે રહેલા લોહસંબંધે કોષોમાં થતી રાસાયણિક ક્રિયાઓ. રક્તકોષોમાં હીમોગ્લોબિન ઑક્સિજન સાથે સંયોજાવાથી લોહી લાલ રંગનું થાય છે અને તેમાં લોહતત્ત્વ હોય છે માટે તેને રક્તલોહવર્ણક (haemoglobin) કહે છે. શરીરના બધા જ કોષોને ઑક્સિજનની જરૂર પડે છે અને તેથી શરીરના બધા જ કોષોની સુખાકારી માટે લોહ…

વધુ વાંચો >

વનસ્પતિમાં પ્રજનન

Jan 13, 2005

વનસ્પતિમાં પ્રજનન વનસ્પતિનું એક અગત્યનું લક્ષણ. તે પરિપક્વતાએ પહોંચે ત્યારે પોતાના જેવી જ વનસ્પતિનું નિર્માણ કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. વનસ્પતિઓમાં ત્રણ પદ્ધતિઓ દ્વારા પ્રજનન થાય છે : (1) વર્ધીપ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન (vegetative reproduction), (2) અલિંગી પ્રજનન (asexual reproduction) અને (3) લિંગી પ્રજનન (sexual reproduction). વર્ધીપ્રજનન : વર્ધીપ્રજનન દરમિયાન વનસ્પતિનાં વાનસ્પતિક અંગો…

વધુ વાંચો >

વર્ણકો (pigments)

Jan 16, 2005

વર્ણકો (pigments) સામાન્ય રીતે પૃષ્ઠ-વિલેપન (surface coating) માટે વપરાતા રંગીન, કાર્બનિક અથવા અકાર્બનિક, જળ-અદ્રાવ્ય પદાર્થો. ઉદ્યોગમાં તેઓ શાહી (ink), પ્લાસ્ટિક, રબર, ચિનાઈ માટી(કામ)-ઉદ્યોગ, કાગળ તેમજ લિનોલિયમને રંગીન બનાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે વર્ણકો પેઇન્ટમાં રંગ, ચળકાટ અને અપારદર્શકતા લાવવા તથા ધાત્વીય દેખાવનો ઉઠાવ આપવા માટે ઉમેરાય છે. આ ઉપરાંત તેઓ ક્ષારણ (corrosion) પ્રતિરોધ તથા…

વધુ વાંચો >

વર્તનવાદ (Behaviourism)

Jan 17, 2005

વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે. વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં, સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ 1900માં અને ‘સાઇકોપેથૉલોજી’ 1904માં સમદૃષ્ટિવાદને…

વધુ વાંચો >

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics)

Jan 18, 2006

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics) : દળ કે બળના સંદર્ભ વિના થતી પદાર્થની ગતિ માટેના ગતિવિજ્ઞાનની એક શાખા. તેમાં પ્રયોજિત બળને લક્ષમાં રાખ્યા સિવાય પદાર્થની ગતિનું ગણિતીય વર્ણન કરવામાં આવે છે. તેમાં સ્થાન, પથ, સમય, વેગ અને પ્રવેગ જેવી રાશિઓ મુખ્ય ભાગ ભજવતી હોય છે અમુક સમયગાળામાં પદાર્થ તેનું સ્થાન બદલતો હોય તો તે ગતિ કરે છે…

વધુ વાંચો >

નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation)

Jan 5, 1998

નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation) : હવામાંના નાઇટ્રોજન(N2)નું વનસ્પતિને અને એ રીતે પ્રાણીઓ તેમજ માનવીને પ્રાપ્ય એવા સ્વરૂપમાં રૂપાંતરણ (conversion). ભૌમિક (terrestrial) નાઇટ્રોજન-ચક્રનો તે એક અગત્યનો તબક્કો છે. વ્યાપક અર્થમાં તેને રાસાયણિક સંયોજનો બનાવવા દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરીને નાઇટ્રોજનસ્થાપન દ્વારા રાસાયણિક સંયોજનો બને છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું કદથી પ્રમાણ 78 % (વજનથી 75 %) જેટલું છે. તે…

વધુ વાંચો >

શ્વસન (વનસ્પતિશાસ્ત્ર)

Jan 27, 2006

શ્વસન (વનસ્પતિશાસ્ત્ર) સજીવની અગત્યની દેહધાર્મિક ક્રિયા. પ્રકાશસંશ્લેષણની જેમ તે એક મહત્વની શક્તિવિનિમયની પ્રક્રિયા છે. જીવંત કોષમાં શ્વસન-ઉત્સેચકોની મદદ વડે કાર્બનિક પોષક તત્વો(વધારે સ્થિતિશક્તિ ધરાવતા પદાર્થો; દા.ત., ગ્લુકોઝ)નું જૈવિક ઑક્સિડેશન થાય છે. આ દરમિયાન વીજાણુપ્રવાહ-સ્વરૂપે મુક્ત થતી ગતિશક્તિનો ATP જેવાં શક્તિસભર સંયોજનોના નિર્માણમાં ઉપયોગ થાય છે. વધારાની નીપજ તરીકે અકાર્બનિક પદાર્થો જેવા કે CO2 અને પાણી…

વધુ વાંચો >

હૅલોજનીકરણ (halogenation)

Feb 20, 2009

હૅલોજનીકરણ (halogenation) : કાર્બનિક સંયોજનોમાં હૅલોજન (ક્લોરિન, બ્રોમીન વગેરે) પરમાણુ દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. તેમાં સંકળાયેલ હૅલોજન મુજબ પ્રક્રિયાને ક્લોરિનીકરણ (chlorination), બ્રોમીનીકરણ (bromination) એવાં નામો વડે ઓળખવામાં આવે છે. આ પૈકી ક્લોરિનીકરણ સૌથી વધુ અગત્યની છે. ઉત્પાદિત હૅલોજનીકૃત (halogenated) સંયોજનો અનેક રીતે ઉપયોગમાં લેવાય છે; જેમ કે, દ્રાવકો, અનેક રસાયણો માટેના મધ્યવર્તીઓ, પ્લાસ્ટિક અને બહુલક…

વધુ વાંચો >

સર્વજનસંકલ્પ (General will)

Jan 14, 2007

સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે. સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર ઉપર રાજ્યનો અથવા સાર્વભૌમ સત્તાનો…

વધુ વાંચો >