Geography
ધાર
ધાર : મધ્યપ્રદેશનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 8,153 ચોકિમી. તથા કુલ વસ્તી 21,84,672 (2011) છે. વસ્તીમાં આશરે 94 % હિંદુ, આશરે 5 % મુસલમાન, 0.98 % જૈન, 0.06 % શીખ, 0.06 % ખ્રિસ્તી તથા 0.01 % અન્યનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાંથી…
વધુ વાંચો >ધારવાડ
ધારવાડ : દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 4,260 ચોકિમી. જેટલો છે અને કુલ વસ્તી 18,46,993 (2011) છે. શહેરની વસ્તી આશરે 8 લાખ (2022) જેટલી છે. જિલ્લામાં ધારવાડ ઉપરાંત ગડગ, સાવનૂર તથા હંગલ એ ત્રણ મુખ્ય શહેરો છે. ગડગ ઔદ્યોગિક કેન્દ્ર…
વધુ વાંચો >ધારી
ધારી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. નગરનું સ્થાન 21° 20´ ઉ. અ. અને 71° 01´ પૂ. રે. છે. તથા તાલુકાનું સ્થાન આશરે 21° થી 21° 30´ ઉ. અ. અને 71° થી 71° 05´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 1092 ચોકિમી. છે. તાલુકામાં ધારી અને ચલાળા…
વધુ વાંચો >ધુઆંધાર
ધુઆંધાર : જુઓ જબલપુર.
વધુ વાંચો >ધુબરી
ધુબરી : અસમ રાજ્યના 35 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. જેનો ઉચ્ચાર ડોબરી (Dobri) થાય છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : તે 26 22´ ઉ. અ.થી 25 28´ ઉ. અ. અને 89 42´ પૂ. રે.થી 90 12´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો આંતરરાજ્યના જિલ્લા આંતરદેશીય રાજ્ય…
વધુ વાંચો >ધુળે
ધુળે : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. શહેરનું જૂનું નામ ધૂળિયા હતું. ભૌગોલિક સ્થાન : 20° 55´ ઉ. અ. અને 74° 50´ પૂ. રે.. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે ખાનદેશ જિલ્લાનો ભાગ હતો. 1960માં રાજ્યપુનર્રચના થઈ ત્યારે તેનો સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો. જિલ્લાનો કુલ વિસ્તાર 8,061 ચોકિમી. છે. તે 20°…
વધુ વાંચો >ધેનકેનાલ
ધેનકેનાલ : પૂર્વ ભારતના ઓડિશા રાજ્યના 30 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 29´ ઉ. અ.થી 21 11´ ઉ. અ. અને 85 58´ પૂ. રે.થી 86 2´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે ઉત્તરે કેન્દુજહાર અને અંગુલ જિલ્લા, પૂર્વમાં જયપુર જિલ્લો, દક્ષિણે કટક જિલ્લો અને…
વધુ વાંચો >ધોરાજી
ધોરાજી : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નૈર્ઋત્ય ખૂણે આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. તાલુકો : ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 47’ ઉ. અ. 70° 27’ પૂ. રે. પર આવેલો છે. તાલુકામાં અગત્યનું નગર ધોરાજી છે અને 30 ગામો આવેલાં છે. કુલ ક્ષેત્રફળ 484 ચોકિમી. છે અને 2022માં તેની વસ્તી…
વધુ વાંચો >ધોલપુર
ધોલપુર : રાજસ્થાનની પૂર્વ સરહદ પર આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય શહેર. શહેરનું સ્થાન : 26° 42´ ઉ. અ. અને 77° 54´ પૂ. રે. 1982 સુધી આ જિલ્લો રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો એક ભાગ હતો. 1982માં તેનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે. ભારતીય સંઘમાં સર્વપ્રથમ જોડાવાનું માન આ પ્રદેશને ફાળે જાય…
વધુ વાંચો >ધોલેરા
ધોલેરા : અમદાવાદ જિલ્લામાં આવેલું તાલુકામથક અને પ્રાચીન બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15’ ઉ. અ. અને 72° 15’ પૂ. રે.. તે ધંધૂકાથી આશરે 28 કિમી.ના અંતરે સમુદ્રકિનારે આવેલું છે, જે રાજ્યપરિવહનની બસસેવા સાથે સંકળાયેલ છે. જૂના વખતમાં તે ‘ધોલેરાપુરા’ તરીકે ઓળખાતું હતું અને તે જાણીતું બંદર તથા વેપારનું મથક…
વધુ વાંચો >