ત્રિલોક સંઘાણી

અરોરા, પુનિતા

અરોરા, પુનિતા (જ. 31 મે 1946 લાહોર – તે સમયે બ્રિટિશ ભારત, હવે પાકિસ્તાન) : ભારતીય નૌકાદળનાં પ્રથમ મહિલાવાઇસએડમિરલ. પુનિતા અરોરા ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત મહિલાઅધિકારીઓમાંનાં એક છે. તેમણે ત્રણ-સ્ટાર રૅન્ક (લેફ્ટનન્ટ જનરલ) પ્રાપ્ત કરનારાં ભારતનાં પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો. તેમની કારકિર્દીને ભારતીય સૈન્યમાં મહિલાઓની પ્રગતિમાં એક…

વધુ વાંચો >

આયંગર બી. કે. એસ.

આયંગર બી. કે. એસ.  (જ. 14 ડિસેમ્બર 1918 બેલુર, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 2014) : આયંગર યોગના પ્રણેતા. એક ભારતીય યોગશિક્ષક અને લેખક. તેઓ “આયંગર યોગ” નામની યોગશૈલીના પ્રણેતા અને તેમને વિશ્વના અગ્રણી યોગ ગુરુઓમાંના એક માનવામાં આવે છે. તેઓએ યોગઅભ્યાસ અને ફિલસૂફી પર ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘લાઇટ…

વધુ વાંચો >

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) :  વિશ્વની સૌથી લોકપ્રિય અને નફાકારક વ્યાવસાયિક ટ્વેન્ટી20 (T20) ક્રિકેટ લીગ. તેની શરૂઆત 2008માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી IPLએ મનોરંજન, વ્યવસાય અને વૈશ્વિક ભાગીદારી સાથે રમતગમતને જોડીને ક્રિકેટમાં એક ક્રાંતિ લાવવામાં સફળ રહી છે તેવું કહી શકાય. પ્રારંભિક ICC વર્લ્ડ…

વધુ વાંચો >

એડલજી ડાયના

એડલજી ડાયના ( જ. 26 જાન્યુઆરી 1956, મુંબઈ) : મહિલાક્રિકેટનાં પ્રણેતા અને વહીવટકર્તા. એડલજી ભારતીય મહિલાક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન અને દેશની સર્વકાલીન શ્રેષ્ઠ ડાબોડી સ્પિન બૉલરોમાંની એક છે. એક ખેલાડી, કૅપ્ટન અને વહીવટકર્તા તરીકેની તેમની સિદ્ધિઓ દ્વારા, તેમણે ભારતમાં મહિલાક્રિકેટના વિકાસ અને પ્રોત્સાહનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જન્મ એક પારસી…

વધુ વાંચો >

કામ્યા કાર્તિકેયન

કામ્યા કાર્તિકેયન ( જ. 10 ઑગસ્ટ 2007 ,મુંબઈ) : ભારતીય પર્વતારોહણમાં એક ઊભરતો સિતારો. કામ્યા કાર્તિકેયન ભારતની સૌથી નાની અને પ્રેરણાદાયી પર્વતારોહકોમાંની એક છે, જે ખૂબ જ નાની ઉંમરે તેની અસાધારણ સિદ્ધિઓ માટે જાણીતી બની છે. તેણેએ વિશ્વના કેટલાક દુર્ગમ ઉચ્ચ શિખરો સર કરવા અને વૈશ્વિક પર્વતારોહણ પ્લૅટફૉર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ…

વધુ વાંચો >

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (જ. 5 ફેબ્રુઆરી 1985, મડેઇરા, પોર્ટુગલ) : વિશ્વના સર્વકાલીન મહાન ફૂટબૉલરોમાંના એક. વ્યાવસાયિક ફૂટબૉલર અને પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમના કૅપ્ટન રોનાલ્ડો તરીકે વધુ જાણીતા છે. એક ગરીબ પરિવારનાં ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં માતા રસોઇયા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમના પિતા માળી હતા. એક…

વધુ વાંચો >

ગર્ગ ઝુબિન

ગર્ગ, ઝુબિન ( જ. 18 નવેમ્બર 1972, તુરા, મેઘાલય ; અ. 19 સપ્ટેમ્બર 2025) : આસામના પ્રખ્યાત ભારતીય ગાયક, સંગીતકાર, ગીતકાર, વાદ્યવાદક અને અભિનેતા. એક આસામી બ્રાહ્મણ પરિવારમાં મોહિની મોહન બોરઠાકુર અને ઇલી બોરઠાકુરને ત્યાં જન્મ થયો હતો. તેમનું નામકરણ ઝુબિન મહેતાના નામ પરથી થયું હતું. તેમણે તેમનાં માતાપિતાની અટક…

વધુ વાંચો >

ગંભીર, ગૌતમ

ગંભીર, ગૌતમ (જ. 14 |ઑક્ટોબર 1981 , દિલ્હી) : ભારતના સૌથી પ્રભાવશાળી ક્રિકેટરોમાંના એક. ગૌતમ ગંભીર તેમની નિર્ભીક બૅટિંગ, અદ્ભુત નેતૃત્વ ગુણો અને સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. ડાબા હાથના ઓપનિંગ બૅટ્સમૅન, ગંભીરે 2007 ICC T20 વર્લ્ડ કપ અને 2011 ICC ક્રિકેટ વર્લ્ડ કપ સહિત ભારતની કેટલીક યાદગાર ક્રિકેટ જીતમાં મુખ્ય…

વધુ વાંચો >

ગુરુમયુમ, અનિતા દેવી

ગુરુમયુમ, અનિતા દેવી (જ. 1 જાન્યુઆરી 1967, મણિપુર) : મણિપુરના અગ્રણી પર્વતારોહક. ગુરુમયુમ અનિતા દેવી ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત પર્વતારોહકો અને એડવેન્ચર સ્પૉર્ટ્સનાં અગ્રણી વ્યક્તિત્વોમાંનાં એક છે. તેઓ વિશ્વના સૌથી ઊંચા શિખર, માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરનાર મણિપુરની પ્રથમ મહિલા તરીકે જાણીતાં છે. તેમની સિદ્ધિઓએ અસંખ્ય યુવાનો, ખાસ કરીને મહિલાઓને સાહસિક…

વધુ વાંચો >

ગોસ્વામી, ઝુલન

ગોસ્વામી, ઝુલન (જ. 25 નવેમ્બર 1982 ચકદહા,પશ્ચિમ બંગાળ) : મહિલાક્રિકેટના ઇતિહાસમાં મહાન ઝડપી ગોલંદાજમાંની એક. ઝુલન નિશિત ગોસ્વામીને નાનપણથી જ  ક્રિકેટમાં ઊંડો રસ  હતો. જોકે કૉલકાતામાં 1997ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપથી પ્રેરિત થઈને, તેણે ગંભીરતાથી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. તે સમયે મહિલાક્રિકેટ માટે મર્યાદિત સુવિધાઓ હોવા છતાં, ઝુલન પ્રૅક્ટિસ સત્રોમાં…

વધુ વાંચો >