૧૪.૦૪

બોલ્યાઈ, જાનોસથી બ્રહ્મદેશ

બોલ્યાઈ, જાનોસ

બોલ્યાઈ, જાનોસ (જ. 15 ડિસેમ્બર 1802, કોલોઝ્વાર, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1860, મારી સ્વાસર્હાલી) : બિનયુક્લિડીય ભૂમિતિના સંશોધકોમાંના એક એવા હંગેરિયન ગણિતશાસ્ત્રી. દસ વર્ષની ઉંમર પછી પિતા ફરહાસ બોલ્યાઈ પાસે ગણિત શીખવાનું શરૂ કર્યું. તેર વર્ષની ઉંમરે તો કલનશાસ્ત્ર અને પૃથક્કરણાત્મક યંત્રશાસ્ત્ર (analytic mechanics) ઉપર સારું  એવું પ્રભુત્વ મેળવ્યું. નાની…

વધુ વાંચો >

બૉલ્શેવિક પક્ષ

બૉલ્શેવિક પક્ષ : રશિયન સોશિયલ ડેમોક્રૅટિક વર્કર્સ પાર્ટીનું લેનિનના નેતૃત્વ હેઠળનું એક જૂથ. રશિયન ભાષામાં બૉલ્શેવિકનો અર્થ બહુમતી થાય છે. 1903માં લંડનમાં પક્ષની બીજી કૉંગ્રસ ભરાઈ. લેનિને તેમાં માત્ર ધંધાદારી ક્રાંતિકારીઓને જ પક્ષનું સભ્યપદ આપવાનો તથા મજબૂત કેન્દ્રીય સંગઠન, કડક શિસ્ત અને નેતાઓના સંપૂર્ણ આજ્ઞાપાલનનો આગ્રહ સેવ્યો. તેના પ્રસ્તાવને પાતળી…

વધુ વાંચો >

બોવાર, સિમૉં દ

બોવાર, સિમૉં દ (જ. 9 જાન્યુઆરી 1908, પૅરિસ; અ. 1986) : ફ્રાન્સનાં મહિલા નવલકથાકાર અને નિબંધકાર. અસ્તિત્વવાદના વિષયોને સાહિત્યક્ષેત્રે ચરિતાર્થ કરનાર તત્વવેત્તાઓ-લેખકો-બૌદ્ધિકોના મંડળનાં સભ્ય. સ્ત્રીજાતિને સદૈવ અબળા લેખવાના પુરાણા ખ્યાલને નેસ્તનાબૂદ કરવાની અર્થસાધક અને ઉત્કટ હિમાયત કરનારી ‘ધ સેકન્ડ સેક્સ’ (1949) નામની ખ્યાતનામ કૃતિથી તેઓ જાણીતાં બન્યાં. સમાજમાં સ્ત્રીની અન્ય…

વધુ વાંચો >

બોવી, ભિમન્ના

બોવી, ભિમન્ના (જ. 1911, રાજોલ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. ગરીબ અને હરિજન પરિવારમાં એમનો જન્મ થયો હોવાને લીધે, એમને ડગલે ને પગલે વિટંબણા ભોગવવી પડેલી. કિશોરાવસ્થામાં એમણે કાવ્યલેખન શરૂ કરેલું. એમના પિતાની ઇચ્છા હતી કે એ મહાભારતની રચના કરે, પણ એમની ઇચ્છા પૂરી થઈ નહિ. એમણે જાતે…

વધુ વાંચો >

બોવે, ડૅનિયલ

બોવે, ડૅનિયલ (Bovet, Danial) (જ. 23 માર્ચ 1907, ન્યૂ એટલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઈ. સ. 1957ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે કેટલાંક સંશ્લેષિત સંયોજનોની શરીરમાંનાં રસાયણો પરની અસરો અને તેના દ્વારા નસો અને હલનચલનના સ્નાયુઓ પરની તેમની અસરો અંગે સંશોધનો કરીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ…

વધુ વાંચો >

બોવેન, નૉર્મન લેવી

બોવેન, નૉર્મન લેવી (જ. 21 જૂન 1887, કિંગ્સ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 11 સપ્ટેમ્બર 1956, વૉશિંગ્ટન ડી.સી.) : કૅનેડિયન-અમેરિકન પ્રયોગાત્મક ખડકવિદ અને ખનિજીય રસાયણશાસ્ત્રી. પૃથ્વીના બંધારણમાં રહેલા અગ્નિકૃત ખડકોની રચનાનું સરળ રાસાયણિક પદ્ધતિઓ પરથી અર્થઘટન કરવા માટે પ્રયોગાત્મક સંશોધનો કરનાર તરીકે જાણીતા બનેલા ખડકવિદ. ખાસ કરીને અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના સંબંધમાં સિલિકેટ-સમૂહોનાં…

વધુ વાંચો >

બોવેન પ્રક્રિયા-શ્રેણી

બોવેન પ્રક્રિયા-શ્રેણી (Bowen’s reaction series) : બોવેન દ્વારા સૂચિત ખનિજનિર્માણની પ્રક્રિયા-શ્રેણી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી એન. એલ. બોવેને મૅગ્માજન્ય સિલિકેટ દ્રવના સ્ફટિકીકરણનો પ્રયોગશાળામાં અભ્યાસ કરીને ખનિજનિર્માણ બે પ્રકારની શ્રેણીમાં થતું હોવાનું સૂચવેલું છે. આ પ્રક્રિયાને તેમણે મૅગ્માદ્રવમાંથી થતા સ્ફટિકીકરણના સામાન્ય ક્રમ તરીકે ઘટાવી છે. ખનિજોની એવી શ્રેણી, જેમાં શરૂઆતમાં થતી ખનિજરચનાનો તબક્કો…

વધુ વાંચો >

બૉશ, કાર્લ

બૉશ, કાર્લ (Bosch, Carl) (જ. 27 ઑગસ્ટ 1874, કોલોન, જર્મની; અ. 26 એપ્રિલ 1940, હાઇડલબર્ગ) : એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બૉશ-પદ્ધતિ વિકસાવનાર ઔદ્યોગિક રસાયણવિદ. એન્જિનિયર પિતાના પુત્ર કાર્લે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી લાઇપઝિગમાંથી 1898માં ડૉક્ટરેટ મેળવી. બાડીશે એનિલિન ઉન્ડ સોડા ફૅબ્રિક (BASF) નામના રંગના કારખાનામાં 1899થી નોકરી શરૂ કરી અને 1902થી 1907…

વધુ વાંચો >

બૉશ, હિરોનિમસ

બૉશ, હિરોનિમસ (જ. 1450, સેર્ટોજેન, ઉત્તર નેધરલૅન્ડ્ઝ; અ. 1516) : અરૂઢ કલ્પનો દ્વારા ગૂઢ અને બિહામણાં ભાસતાં ધાર્મિક ચિત્રો સર્જનાર ડચ ચિત્રકાર. ધાર્મિક પ્રસંગો અને કથાનકોનું રહસ્યમય નિરૂપણ કરવામાં તે પાશ્ચાત્ય કલાના ઇતિહાસમાં અજોડ છે. તેમનાં ચિત્રોમાં યોજાયેલ પ્રતીકોનો અર્થ હજી સુધી પૂરો સ્પષ્ટ થયો નથી. તેમનાં ચિત્રોમાં માનવી પર…

વધુ વાંચો >

બૉસ્ટન (1)

બૉસ્ટન (1) : યુ.એસ.ના મૅસેચુસેટ્સ રાજ્યનું પાટનગર, ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું મોટામાં મોટું શહેર, યુ.એસ.ના ઈશાન વિભાગનું મહત્વનું ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન ; તે 42° 20´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે. પર, મૅસેચુસેટ્સ ઉપસાગરને મથાળે ચાર્લ્સ અને મિસ્ટિક નદીઓના મુખભાગ પર આવેલું છે. તે ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું…

વધુ વાંચો >

બોલ્યાઈ, જાનોસ

Jan 4, 2001