Music
રામનારાયણ
રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…
વધુ વાંચો >રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ
રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ (Rampal, Jean-Pierre, Louis) (જ. 7 જાન્યુઆરી 1922, મર્સાઇલ, ફ્રાંસ) : વિશ્વપ્રસિદ્ધ વાંસળીવાદક અને સ્વરનિયોજક (composer). મર્સાઇલ કૉન્સર્વેટરીમાં પિતા પાસે વાંસળીવાદન શીખી રામ્પાલ પૅરિસ કૉન્સર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અભ્યાસ પૂરો કર્યા પછી, 1947માં વીશી (Vichy) ઑપેરા ઑર્કેસ્ટ્રામાં વાંસળીવાદક તરીકે જોડાયા અને 1951 લગી તેમાં રહ્યા. આ પછી 1956થી…
વધુ વાંચો >રાય, કલ્યાણી
રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત…
વધુ વાંચો >રાવ, રજનીકાંત બલંતરપુ
રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’)…
વધુ વાંચો >રાવલ, જનાર્દન
રાવલ, જનાર્દન (જ. 8 માર્ચ 1937, સુરેન્દ્રનગર) : જાણીતા સંગીતજ્ઞ અને પાર્શ્ર્વગાયક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ચૌધરી હાઇસ્કૂલ – રાજકોટ, ધર્મેન્દ્રસિંહ કૉલેજ – રાજકોટ અને સરકારી લૉ કૉલેજ મુંબઈમાં લીધું. ત્યારબાદ 1961થી 1973 સુધી ગુજરાત રાજ્યની ચૅરિટી કમિશનરની કચેરીમાં કામ કર્યું. 1978થી 1994 સુધી ગુજરાત ડેરી વિકાસ નિગમ, ગાંધીનગર…
વધુ વાંચો >રાવલ, હર્ષદા જનાર્દન
રાવલ, હર્ષદા જનાર્દન (જ. 15 ઑક્ટોબર 1941, અમદાવાદ) : ગુજરાતનાં પાર્શ્ર્વગાયિકા અને સુગમ સંગીતનાં અગ્રગણ્ય ગાયિકા. તેમણે દીવાન બલ્લુભાઈ શાળામાં તથા ગુજરાત કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ લીધેલું. તેઓ તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયાં છે. અભ્યાસકાળ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલમાં સુગમ સંગીત ગાયનમાં તેમણે સતત 4 વર્ષ સુધી પ્રથમ સ્થાન મેળવેલું.…
વધુ વાંચો >રાવ, વિજયરાઘવ
રાવ, વિજયરાઘવ (જ. 3 નવમ્બર 1925, ચેન્નાઈ) : વિખ્યાત વાંસળી-વાદક, નૃત્યકાર તથા નૃત્યનિર્દેશક. પિતાનું નામ રામારાવ તથા માતાનું નામ સુબ્બૈયમ્મા. આંધ્રપ્રદેશના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ આકર્ષાયા. સદભાગ્યે પરિવારમાં સંગીતનો માહોલ હતો, જેનો લાભ તેમને બાલ્યાવસ્થાથી જ મળતો રહ્યો હતો. 1946માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >રાવેલ, મૉરિસ
રાવેલ, મૉરિસ (જ. 7 માર્ચ 1875, ચિબુરે, ફ્રાંસ; અ. 28 ડિસેમ્બર 1937, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક ફ્રેંચ સંગીતકાર. સ્વિસ પિતા અને સ્પૅનિશ માતાના પુત્ર મૉરિસની સંગીતપ્રતિભા બાળવયે જ ઝળકેલી. 14 વરસની ઉંમરે 1889માં પૅરિસ કૉન્સર્વેટરીમાં સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે તે આ વિદ્યાર્થી તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળમાં જ પોતાની કેટલીક ઉત્તમ કૃતિનું…
વધુ વાંચો >રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ
રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ (જ. 18 માર્ચ 1844, નોવ્ગોરોડ નજીક તિખ્વિન, રશિયા; અ. 21 જૂન 1908, લિયુબેન્સ્ક, રશિયા) : રશિયન સંગીતકાર, સ્વરનિયોજક, સંગીતશિક્ષક અને સંગીતસંપાદક. પિતા ઉદારમતવાદી સરકારી અધિકારી હતા અને માતા સુશિક્ષિત અને પિયાનોવાદનમાં નિપુણ હતાં. કાકા નૌસેનામાં ઍડ્મિરલ અને મોટો ભાઈ મરીન-ઑફિસર હોવાને કારણે નિકોલય પણ દરિયાના પ્રેમમાં પડ્યો.…
વધુ વાંચો >રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ
રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ (જ. 28 નવેમ્બર 1829, વિખ્વેટિનેટ્સ, પ્રાંત પોડોલિયા, રશિયા; અ. 20 નવેમ્બર 1894, પીટ ર્હોફ, રશિયા) : ઓગણીસમી સદીના સૌથી મહાન રશિયન પિયાનિસ્ટ સ્વરનિયોજક. રુબિન્સ્ટીનના પિતા મૉસ્કોમાં નાનકડી ફૅક્ટરી ધરાવતા હતા. રુબિન્સ્ટીન તથા તેનો ભાઈ નિકોલય, બંનેને પહેલાં માતાએ તથા પછી ઍલેક્ઝાન્ડર વિલોઇન્ગે પિયાનો વગાડતાં શીખવ્યું. 18૩9માં રુબિન્સ્ટીને…
વધુ વાંચો >