નીતિન કોઠારી
પૂર્ણિયા
પૂર્ણિયા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – જમીન : તે 25 15´ ઉ. અ.થી 26 35´ ઉ. અ. અને 87 0´ પૂ. રે.થી 88 32´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશ, પૂર્વે અને અગ્નિએ પશ્ચિમ બંગાળ, પશ્ચિમે ભાગલપુર અને દક્ષિણે ભાગલપુર તથા…
વધુ વાંચો >પૂર્વ ગોદાવરી
પૂર્વ ગોદાવરી (જિલ્લો) : આંધ્રપ્રદેશ રાજ્યના સમુદ્રકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 16 30´ ઉ. અ.થી 18 20’ ઉ. અ. અને 81 31’ પૂ. રે.થી 82 30’ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે વિશાખાપટ્ટનમ્ જિલ્લો, વાયવ્યે ઓડિશા રાજ્યનો મલકાનગિરિ જિલ્લો, તથા છત્તીસગઢ રાજ્યના ખમ્મામ જિલ્લા અને સુકમા…
વધુ વાંચો >પેટલાદ
પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને શહેર. આ તાલુકો 22 21´ થી 22 40´ ઉ. અ. અને 72 40´ થી 72 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 305 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે માતર અને નડિયાદ તાલુકાઓ, દક્ષિણે ખંભાત અને બોરસદ…
વધુ વાંચો >પોરબંદર (જિલ્લો)
પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…
વધુ વાંચો >પ્રતાપગઢ (1)
પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 34´થી 26 11´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. થી 82 27 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુલતાનપુર જિલ્લો, દક્ષિણે અલાહાબાદ જિલ્લો, પૂર્વે જોનપુર જિલ્લો અને પશ્ચિમે ફત્તેહપુર તેમજ વાયવ્યે રાયબરેલી જિલ્લા તેમજ નૈર્ઋત્યે ગંગા નદી…
વધુ વાંચો >પ્રુદ્યોનો અખાત
પ્રુદ્યોનો અખાત (Prudhoe Bay) : યુ.એસ.ના અલાસ્કા રાજ્ય સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 70 21´ ઉ. અ. અને 148 46 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આર્કટિક વૃત્તથી આશરે 400 કિમી. ઉત્તરે સ્થિત છે. જે સાગાવનીર્કટોક (Sagavanirktok) નદીકિનારે આવેલ છે. તે ચાપ સ્વરૂપે આવેલો છે. યુ.એસ.ના સેન્સસ બ્યૂરો…
વધુ વાંચો >પ્રોદાતુર
પ્રોદાતુર : આંધ્રપ્રદેશ રાજ્યના કડાપ્પા જિલ્લામં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 14 44´ ઉ. અ. અને 78 33´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની નજીક પેન્ના નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે સમુદ્ર સપાટીથી 158 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર કડાપ્પા જિલ્લાનું વસ્તીની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવતું…
વધુ વાંચો >બટાલા
બટાલા : ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો તાલુકો, તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 31° 48´ ઉ. અ. અને 75° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનું વાયવ્ય-અગ્નિ વિસ્તરણ વધુ છે, જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ ઓછી છે. તેની ઉત્તરે પાકિસ્તાનની સરહદ, ઈશાનમાં ગુરદાસપુર તાલુકો, પૂર્વમાં હોશિયારપુર…
વધુ વાંચો >બડગામ
બડગામ : જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક અને નગર. ભૌગૌલિક સ્થાન : તે 34° 01´ ઉ.અ. અને 74° 43´ પૂ.રે. આજુબાજુનો કુલ 1,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ બારામુલ્લા જિલ્લો, ઈશાનમાં શ્રીનગર જિલ્લો, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >બન્ની
બન્ની (Banni) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો ઉત્કૃષ્ટ પ્રકારના ઘાસચારાનો નીચી ભૂમિનો પ્રદેશ. તે કચ્છના મોટા રણ વચ્ચે વિશાળ વિસ્તાર આવરી લેતા રણદ્વીપ જેવો છે. અહીં ઘાસ, આકાશ અને પાણી સિવાયના અન્ય રંગોનો જાણે અભાવ વરતાય છે. આ પ્રદેશ આશરે 23° 50´ થી 24° 00´ ઉ.અ. અને 69° 00´થી…
વધુ વાંચો >