૨૪.૧૯
સ્વાદ (taste)થી સ્વિસ કળા
સ્વાદ (taste)
સ્વાદ (taste) : પ્રાણીઓની એક મહત્વની સંવેદના. આ સંવેદના દ્વારા પ્રાણીઓમાં આહારના સેવનથી મળતો આનંદ એટલે કે સ્વાદની પરખ થાય છે. તે કેવો અને કેટલો ખોરાક ખાવો તે નક્કી કરવામાં મદદ કરે છે. સ્વાદની પરખ ઉપરથી માણસ ભાવતો અને અણગમતો ખોરાક નક્કી કરે છે. સ્વાદની પરખ સાથે આહારમાં સુવાસ (flavour)…
વધુ વાંચો >સ્વાદુપિંડશોથ (pancreatitis)
સ્વાદુપિંડશોથ (pancreatitis) : સ્વાદુપિંડ(pancreas)નો પીડાકારક સોજો (શોથ, inflammation) થવો તે. તેના કારણ અનુસાર વિવિધ પ્રકારો છે; પરંતુ નિદાનચિકિત્સી (clinical) પ્રક્રિયામાં તેનાં મુખ્ય 2 સ્વરૂપો જોવા મળે છે ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર સ્વાદુપિંડશોથ ટૂંકા ગાળામાં ઉદભવેલો વિકાર છે, જ્યારે દીર્ઘકાલીન વિકારનો ઉદભવ ધીમો, અલાક્ષણિક (insidious) અને લાંબા ગાળાનો હોય…
વધુ વાંચો >સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst)
સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst) : સામાન્ય રીતે સ્વાદુપિંડના પીડાકારક સોજા (શોથ, inflammation) પછીની આનુષંગિક તકલીફ રૂપે જઠરની પાછળ લઘુપ્રકોશા (lesser sac) નામના પોલાણમાં સ્વાદુપિંડના ઉત્સેચકો (enzymes), લોહી તથા કોશનાશી પેશી(necrotic tissue)વાળું પ્રવાહી ભરાવું તે. આ પ્રવાહી ભરેલા પોલાણની દીવાલ અધિચ્છદ (epithelium) નામના પડ વડે થયેલી ન હોવાથી તેને આભાસી…
વધુ વાંચો >સ્વાધ્યાય (સામયિક)
સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન…
વધુ વાંચો >સ્વામિનારાયણ જેઠાલાલ ચીમનલાલ
સ્વામિનારાયણ, જેઠાલાલ ચીમનલાલ (જ. 30 ઑગસ્ટ 1884, વડોદરા; અ. 24 જૂન 1941, અમદાવાદ) : સમાજસુધારક, રાષ્ટ્રવાદી, સંસ્કૃતવિદ પ્રખર ગણિતશાસ્ત્રી. જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણ મુંબઈ યુનિવર્સિટીમાંથી 1904માં બી.એ. (ઑનર્સ) અને 1908માં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવીને મેળવી હતી. તેમનો પરિવાર વિદ્યાવ્યાસંગી હતો. સોળ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવતાં, ઘરની જવાબદારી…
વધુ વાંચો >સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય
સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ…
વધુ વાંચો >સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત…
વધુ વાંચો >સ્વામી
સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને…
વધુ વાંચો >સ્વામી એચ. તિપ્પેરુદ્ર
સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો…
વધુ વાંચો >સ્વામીનાથન અમ્મુ
સ્વામીનાથન, અમ્મુ (જ. ? 1894, અનક્કારા, કુટ્ટીપુરમ્, ચેન્નાઈ; અ. ? 1978) : દક્ષિણ ભારતનાં જાણીતાં મહિલા નેત્રી. પિતા પી. ગોવિંદ મેનન ઉત્તર કેરળના નાયર હતા અને મુનસફ તરીકે કામગીરી બજાવેલી. 1908માં ચેન્નાઈના જાણીતા ઍડ્વોકેટ ડૉ. સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં ચારે સંતાનો પોતપોતાનાં ક્ષેત્રોમાં નામાંકિત બન્યાં. પુત્ર ગોવિંદ…
વધુ વાંચો >સ્વાદ (taste)

વધુ વાંચો >