૧૬.૨૧

મેલર નૉર્મનથી મેસૉનિક લૉજ

મેલર, નૉર્મન

મેલર, નૉર્મન (જ. 31 જાન્યુઆરી 1923, લાગ બ્રાન્ચ, ન્યૂ જર્સી) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર, નિબંધકાર, ચરિત્રલેખક, કવિ અને ચલચિત્રદિગ્દર્શક તથા અભિનેતા. ઉછેર બ્રુકલિનમાં. શિક્ષણ હાર્વર્ડ અને સૉબૉર્ન, પૅરિસમાં. 1943માં હાર્વર્ડમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક. તે અરસામાં 20 વર્ષની વયે મનોરોગીની ઇસ્પિતાલના દર્દીઓના જીવન વિશે ‘એ ટ્રાન્ઝિટ ટુ નાર્સિસસ’ નવલકથા લખી રાખી…

વધુ વાંચો >

મૅલરી, મૉલા

મૅલરી, મૉલા (જ. 1892, ઑસ્લો નૉર્વે; અ. 22 નવેમ્બર 1959, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. અમેરિકાની એકલ-ખેલાડીની (singles) ચૅમ્પિયનશિપનાં 8 વાર વિજેતા બનનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી હતાં. ખંત, ધૈર્ય તથા બેઝલાઇન પરના રમત-કૌશલ્ય માટે તે વિશેષ જાણીતાં હતાં; મુખ્યત્વે તે મજબૂતીપૂર્વક ‘ફોરહૅન્ડ’થી તથા રક્ષણાત્મક ફટકા ખેલીને પ્રતિસ્પર્ધીને થકવી નાંખતાં.…

વધુ વાંચો >

મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા)

મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યની ઉત્તર તરફ આવેલા તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન 11° 30´ દ. અ. અને 131° 00´ પૂ. રે.. નૉર્ધર્ન ટેરિટરીના અર્નહૅમ લૅન્ડના કિનારા પરના ડાર્વિન બંદરેથી સીધેસીધા ઉત્તર તરફ આશરે 26 કિમી. અંતરે તે આવેલો છે. ઑસ્ટ્રેલિયાની અહીંની મુખ્ય ભૂમિથી તે ક્લેરેન્સની…

વધુ વાંચો >

મેલવિલ ટાપુ (કૅનેડા)

મેલવિલ ટાપુ (કૅનેડા) : કૅનેડાના વાયવ્ય ભાગમાં ફ્રૅન્કલિન જિલ્લામાં આવેલા પેરી ટાપુઓ પૈકીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન ; 76° ઉ. અ. અને 110´ પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર છે, દક્ષિણે વિક્ટોરિયા ટાપુ છે, નૈર્ઋત્યમાં બૅન્ક્સ ટાપુ છે. આ ટાપુ વિક્ટોરિયા અને બૅન્ક્સ ટાપુઓથી અનુક્રમે…

વધુ વાંચો >

મેલવિલ, હર્મન

મેલવિલ, હર્મન (જ. 1 ઑગસ્ટ 1819, ન્યૂયૉર્ક; અ. 28 સપ્ટેમ્બર 1891) : અમેરિકન નવલકથાકાર અને કવિ. મેલવિલનો પિતૃપક્ષ અને માતૃપક્ષ બંને ક્રાંતિકારી યુદ્ધ સાથે સંકળાયેલા હતા. કમિશન મર્ચન્ટ તરીકે ધીકતી કમાણી કરતા પિતા એલન અને માતા મારિયા ગેન્સવૂર્ટનાં 8 સંતાનોમાંના ત્રીજા સંતાન મેલવિલનો 11 વર્ષની વય સુધીનો ઉછેર સુખમાં રહ્યો,…

વધુ વાંચો >

મે લાન-ફાંગ

મે લાન-ફાંગ (જ. 22 ઑક્ટોબર 1894; અ. 7 ઑગસ્ટ 1961) : ચીનના એક ઉત્તમ અભિનેતા, ગાયક અને સ્ત્રીપાત્રના વેશમાં ઉત્તમ નૃત્ય રજૂ કરનારા કલાકાર. ચીની રંગભૂમિ-જગતમાં તેઓ મૂઠી-ઊંચેરા કલાકાર લેખાય છે. અપાર પરિશ્રમ અને ખંત વડે તેમણે વર્ષોથી ઉપેક્ષિત રહેલાં રંગભૂમિનાં સર્વોત્તમ સર્જનો શોધી કાઢ્યાં અને ચીની રંગભૂમિ પર જહેમતપૂર્વક…

વધુ વાંચો >

મેલામાઇન

મેલામાઇન : રેઝિન બનાવવામાં ઉપયોગી સાયનુર્ટ્રાઇ-એમાઇડ(cynurtriamide) અથવા 2, 4, 6-ટ્રાઇએમિનો-S-ટ્રાયાઝીન નામનું રસાયણ. તેનું બંધારણ નીચે મુજબ છે : તે સફેદ રંગનો, એકનતાક્ષ (monoclinic) સ્ફટિકમય પદાર્થ છે તથા પાણીમાં સાધારણ દ્રાવ્ય, પરંતુ ઈથર, બેન્ઝિન, કાર્બનટેટ્રાક્લૉરાઇડમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં. 354° સે. છે. તે બાષ્પશીલ છે. મેલામાઇન બે રીતે બનાવી શકાય છે.…

વધુ વાંચો >

મેલાસ્ટોમેસી (મેલાસ્ટોમેટેસી)

મેલાસ્ટોમેસી (મેલાસ્ટોમેટેસી) : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 200 પ્રજાતિઓ અને 4,500 જાતિઓ ધરાવતું સર્વોષ્ણકટિબંધી (pantropical) કુળ છે. તે પૈકી 3,000 જેટલી જાતિઓ અમેરિકામાં થાય છે. બ્રાઝિલના જે ભાગોમાં તેની જાતિઓ વિપુલ પ્રમાણમાં થાય છે ત્યાંના વનસ્પતિસમૂહનું આ કુળ એક લાક્ષણિક ઘટક બનાવે છે. અમેરિકામાં તે…

વધુ વાંચો >

મેલિકૉવ, આરિફ

મેલિકૉવ, આરિફ (જ. 13 સપ્ટેમ્બર 1933, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં મેલિકૉવનો આઝરબૈજાની લોકસંગીતનાં વાદ્યો વગાડવાનો શોખ કિશોરવયે બાકુ ખાતે આવેલી ઝેલીની મ્યૂઝિક સ્કૂલમાં તેમને વિદ્યાર્થી તરીકે ખેંચી ગયો. અહીં લોકવાદ્યોના વિભાગમાં તેમને વિશેષ રસ પડ્યો. આ પછી તેમણે બાકુની બાકુ કૉન્ઝર્વેટરીમાં પ્રવેશ મેળવ્યો અને વિખ્યાત સંગીતનિયોજક કારા…

વધુ વાંચો >

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર (જ. 7 એપ્રિલ 1884, ક્રાકોવ, પોલૅન્ડ; અ. 16 મે 1942, ન્યૂ હેવન, અમેરિકા) : બ્રિટિશ માનવશાસ્ત્રી અને સંશોધક. ઉત્તમ શિક્ષક. માનવશાસ્ત્રમાં કાર્યાત્મક (functional) વિચારધારાનો ખ્યાલ આપનારા અને માનવશાસ્ત્રને આધુનિક સ્વરૂપ આપનારા વિશ્વવિખ્યાત વિદ્વાન. 1908માં સ્નાતક અને પછી ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી. માંદગી દરમિયાન જેમ્સ ફ્રેઝરનું ‘ગોલ્ડન બૉ’…

વધુ વાંચો >

મેલર, નૉર્મન

Feb 21, 2002