Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કાયદો

Jan 22, 1992

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય : લૉર્ડ મોલ્ટનના શબ્દોમાં, ‘Law…

વધુ વાંચો >

કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા અને પ્રક્રિયા

Jan 25, 1992

કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતા અને પ્રક્રિયા કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતાનાં બંધારણીય પરિબળો તથા આ સંયોજનોની વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ. પ્રક્રિયાઓ માટે જરૂરી બે વિશિષ્ટતાઓ ધ્યાનમાં લેવી જોઈએ. પ્રક્રિયામાં ભાગ લેતું સંયોજન જેને પ્રક્રિયક અથવા સબસ્ટ્રેટ કહે છે તથા જેની દ્વારા પ્રક્રિયા થઈ શકે તે રસાયણ જેને પ્રક્રિયાકારક (reactant) અથવા આક્રમક જાતિ (attacking species) કહે છે – આ બંને…

વધુ વાંચો >

કાંસકી

Jan 30, 1992

કાંસકી : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abutilon indicum (Linn) Sweet. (સં. અતિબલા; હિં. કંગઈ, કકહિયા, પેટારી; બં. પેટારી; મ. પેટારી, મુદ્રાવળ, મુદ્રિકા, કાસલી; ગુ. કાંસકી, ડાબલી, પેટારી, અં. કન્ટ્રી મૅલો) છે. તેના સહસભ્યોમાં ગુલખેસ, પારસપીપળો, જાસૂદ, બલા વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં તેની 18 જેટલી જાતિઓ થાય છે. બહુ…

વધુ વાંચો >

ગૌણ ભૂકંપ-તરંગો

Feb 17, 1994

ગૌણ ભૂકંપ-તરંગો : પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરતા તરંગો. ભૂકંપ દરમિયાન ઉદભવતા તરંગોના ત્રણ પ્રકાર છે : (1) મુખ્ય તરંગો (P-waves), (2) ગૌણ તરંગો (S waves) અને (3) ભૂપૃષ્ઠ તરંગો (L waves અથવા Free waves). આ પૈકી મુખ્ય અને ગૌણ તરંગો પૃથ્વીના પેટાળ તરફ ગતિ કરે છે, જ્યારે ભૂપૃષ્ઠ તરંગો પૃથ્વીની સપાટી તરફ જાય છે.…

વધુ વાંચો >

ઘન-અવસ્થા (solid state)

Feb 22, 1994

ઘન-અવસ્થા (solid state) દ્રવ્યની વાયુ અને પ્રવાહી ઉપરાંતની ત્રીજી અવસ્થા. વાયુ કે પ્રવાહીમાંથી ઘન ઉત્પન્ન થાય ત્યારે પરમાણુઓ, અણુઓ કે આયનો જેવા ઘટક કણો પ્રમાણમાં ક્રમબદ્ધ ત્રિપરિમાણી રચના ધારણ કરે છે અને તેમની મુક્ત (free) ઊર્જામાં ઘટાડો થાય છે. ઊર્જામાં થતા આ ઘટાડાને સુશ્લિષ્ટ અથવા સુસંબદ્ધ (cohesive) શક્તિ કે ઊર્જા કહે છે. આ ઘટ બે…

વધુ વાંચો >

ફર્મી તલ

Feb 21, 1999

ફર્મી તલ (fermi surface) : ધાતુના મુક્ત કે વહન-ઇલેક્ટ્રૉન માટે EF એ ફર્મી ઊર્જા અને kF એ ફર્મી તરંગ-સદિશ હોય તો ફર્મી તલ અથવા ફર્મી પૃષ્ઠ એ તરંગ-સદિશ અવકાશ(wave-vector space)માં અચળ ઊર્જા EF દ્વારા વ્યાખ્યાયિત થતી બંધ સપાટી. ઉક્ત ત્રિપરિમાણી અવકાશને K–અવકાશ (K-space) પણ કહે છે, જેમાં તરંગ-સદિશ ના ત્રણ ઘટકો kx, ky અને kz…

વધુ વાંચો >

ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis)

Feb 15, 1994

ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis) (જ. 8 ફેબ્રુઆરી 1866, ઇલિઝાવેટગ્રાટ, રશિયા; અ. 12 ફેબ્રુઆરી 1947, ઍન આર્બર, મિશિગન, યુ.એસ.) : રસાયણશાસ્ત્રમાં મુક્ત મૂલકો(free radicals)ના આદ્ય સંશોધક અને જન્મે રશિયન પણ અમેરિકન રસાયણવિદ. તેમણે મુક્ત મૂલકોના અભ્યાસનો પ્રારંભ કર્યો અને 1900માં સૌપ્રથમ પ્રમાણભૂત મુક્ત મૂલક ટ્રાઇફિનાઇલ મેળવ્યો. તેમના પિતાની ઝારવિરોધી ચળવળના કારણે કુટુંબને રશિયા છોડવું પડ્યું હોવાથી…

વધુ વાંચો >

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી

Jan 4, 1994

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી (quantum thermodynamics) : લૅટિસ કંપનોનું ક્વૉન્ટીકરણ. બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણીને લૅટિસ કહે છે અને તે એક ગણિતીય વિભાવના છે. આવર્તક ગોઠવણી ધરાવતાં બિંદુઓ ઉપર પરમાણુઓ, અણુઓ કે આયનો (વીજભારિત પરમાણુઓ કે અણુઓ) સ્થાન ગ્રહણ કરે છે ત્યારે તે લૅટિસ સ્ફટિક બને છે. આવી કણો સહિતની લૅટિસ રચના ભૌતિક વિભાવના ધરાવે છે. સ્ફટિક-લૅટિસમાં અણુઓ,…

વધુ વાંચો >

ઝુરિક

Jan 6, 1997

ઝુરિક (Zurich) : સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47o 25´ ઉ. અ. અને 8o 40´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી 96 કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં સવિશેષ વધારો થાય છે. નગરની…

વધુ વાંચો >

તત્વોનું નિષ્કર્ષણ

Jan 23, 1997

તત્વોનું નિષ્કર્ષણ (extraction of elements) : કુદરતમાં મળી આવતાં ખનિજોમાંથી તત્વોને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પ્રવિધિ. પૃથ્વી પર 92 તત્વો ઉપરાંત અનુયુરેનિયમ ઉમેરતાં 103 તત્વો જાણીતાં છે. 92 તત્વોમાંથી લગભગ 80 % જેટલાં ધાતુતત્ત્વો છે. અધાતુતત્વોમાં H2, O2, N2, C1, Si, B, S, P, Cl2, Br2, F2, I2, He, Ar, Kr, Ne, Xe, As, Se, Te…

વધુ વાંચો >