Search Results: કૃષિ

કૃષિ

Jan 9, 1993

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ જમીનના ખેડાણથી થતી પેદાશ દ્વારા…

વધુ વાંચો >

કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ

Jan 12, 1993

કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ : ખેતીવિષયક સંશોધન માટેની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું માળખું. ભારતમાં કૃષિસંશોધન મુખ્યત્વે બે સ્તરે થાય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ રાષ્ટ્રીય સ્તરે કૃષિસંશોધનની જવાબદારી સંભાળે છે અને પ્રાદેશિક કૃષિસંશોધનની જવાબદારી કૃષિ યુનિવર્સિટીઓને હસ્તક છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દેશની કૃષિને લગતી સર્વોચ્ચ સંસ્થા છે. રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન માટે કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ, રાષ્ટ્રીય કૃષિ…

વધુ વાંચો >

ભારત

Jan 14, 2001

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ. અને 68° 07´થી 97° 25´…

વધુ વાંચો >

અન્ન અને કૃષિ સંસ્થા

Jan 10, 1989

અન્ન અને કૃષિ સંસ્થા : જુઓ, ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.).

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં વસ્તીનો વધારો થયો, ઔદ્યોગિકીકરણ વધ્યું-વિકસ્યું…

વધુ વાંચો >

રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર

Jan 13, 2004

રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર : અંગ્રેજોના શાસન નીચેના ભારતીય વિસ્તારોમાં ખેતી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ તપાસી તે અંગેનો હેવાલ આપવા 1926માં નીમવામાં આવેલું પંચ. ભારતમાં સરકારની કૃષિનીતિના વિકાસમાં સીમાચિહનરૂપ આ કમિશનના અધ્યક્ષપદે માર્કવિસ ઑવ્ લિનલિથગો હતા. તેમાં અન્ય નવ સભ્યો હતા. કૃષિસુધારણા, ગ્રામીણ પ્રજાની સુખાકારી ને સમૃદ્ધિ માટે યોગ્ય ભલામણો તેણે કરવાની હતી. કમિશનને…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે ઉપનયન પછી શિક્ષણ માટે 1516…

વધુ વાંચો >

સજીવ ખેતી

Jan 2, 2007

સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી પ્રસરી રહી છે. ધૈર્ય અને…

વધુ વાંચો >

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્

Jan 19, 2009

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્ (જ. 7 ઑગસ્ટ 1925, કુમ્બાકોનમ, તમિલનાડુ; અ. 28 સપ્ટેમ્બર 2023, ચેન્નઈ) : ભારતીય કૃષિવિજ્ઞાની, વનસ્પતિ આનુવંશિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા. પિતા એમ. કે. સાંબાસિવન અને માતા પાર્વતી થંગમ્મલ સાંબાસિવન. તેમના પિતા જનરલ સર્જન હતા. તેઓ કેરળના અલપ્પુઝા જિલ્લાના વતની હતા. સ્વામીનાથન જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. સ્વામીનાથનનું…

વધુ વાંચો >

વનવિદ્યા (Forestry)

Jan 13, 2005

વનવિદ્યા (Forestry) વનવાવેતર, વનસંરક્ષણ, વનવિકાસ અને વનપ્રબંધ અંગેનું પ્રયુક્ત વિજ્ઞાન. વન સૌથી વિશાળ, જટિલ અને સૌથી મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. તે મુખ્યત્વે વૃક્ષ-જાતિઓ દ્વારા આચ્છાદિત હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં વનોનાં કદ અને જૈવ વિભિન્નતાઓ (biodiversities) જુદાં જુદાં હોય છે. પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 2 જેટલા ભાગમાં વન પથરાયેલાં છે અને કુલ વનવિસ્તારનો આશરે…

વધુ વાંચો >