પ્રકાશ ભગવતી

સિડેરાઇટ

સિડેરાઇટ : લોહ કાર્બોનેટ. કૅલ્સાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : FeCO3. લોહપ્રમાણ 48.2 %. સ્ફ. વ. : હૅક્ઝાગોનલ-ર્હૉમ્બોહેડ્રલ સમમિતિધારક, કૅલ્શાઇટ જેવી સ્ફટિક રચના. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ર્હૉમ્બોહેડ્રલ; મેજ આકાર, પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ પણ હોય. સ્ફટિક-ફલકો ક્યારેક વળેલા હોય; દળદાર, સ્થૂળથી સૂક્ષ્મદાણાદાર પણ મળે; ક્વચિત્ ગોલક જેવા કે દ્રાક્ષના ઝૂમખા…

વધુ વાંચો >

સીસાનાં ખનિજો

સીસાનાં ખનિજો : સીસાનું તત્વ ધરાવતાં કુદરતમાં મળતાં ખનિજો. સીસાની ધાતુ તેની પ્રાકૃત સ્થિતિમાં ભાગ્યે જ મળે છે. તે અન્ય તત્ત્વોના સહયોગમાં જ મળે છે, મોટેભાગે તો તે જસતનાં ધાતુખનિજો સાથે મળતાં હોય છે. ખનિજ રાસા. બંધારણ તત્વની ટકાવારી ગૅલેના PbS Pb 86.6 સેરુસાઇટ PbCO3 Pb 77.5 અગ્લેસાઇટ PbSO4 Pb…

વધુ વાંચો >

સુપર ચાર્જર

સુપર ચાર્જર : ઑટોમોબાઇલ એન્જિનમાં મળતી શક્તિ, આપેલા વિસ્થાપન (displacement) માટે વપરાતું સાધન. અંતર્દહન એન્જિનમાં પિસ્ટનના નિર્ધારિત વિસ્થાપન દરમિયાન સુપર ચાર્જરની મદદથી એન્જિન અંદર પ્રવેશતા વાયુને વધારાનું દબાણ આપીને, વધારાની શક્તિ (power) એન્જિનમાં ઉત્પાદિત કરવામાં આવે છે. આમ સુપર ચાર્જર એ એક પ્રકારનું  Air Compressor છે. સુપર ચાર્જરના બે પ્રકારો…

વધુ વાંચો >

સેલેનાઇટ (Selenite)

સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય…

વધુ વાંચો >

સ્કૂટર (scooter)

સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે,…

વધુ વાંચો >

હરતાલ (orpiment)

હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ ટંગસ્ટન ધાતુના ઉત્પાદન માટે મુખ્ય કાચી ધાતુ (ore) છે. હુબ્નેરાઇટ નીચે મુજબના આગવા ગુણધર્મોથી તેના ખનિજ familyથી અલગ પડે છે અને આ…

વધુ વાંચો >

હૅલોજન ખનિજો

હૅલોજન ખનિજો : જેમાં મુખ્ય કે એકમાત્ર ઘનાયન ઘટક તરીકે હૅલોજન રહેલું હોય એવાં કુદરતમાંથી મળી આવતાં ખનિજો. (Periodic Table) આવર્તક કોષ્ટકમાં હેલોજન ગ્રૂપ હેઠળ 6 રાસાયણિક તત્ત્વ(Chemical element)નો સમાવેશ થાય છે. આ 6 તત્ત્વો અનુક્રમે (F) ફલોરિન, (Cl) ક્લોરિન, (Br) બ્રોમાઇડ, (I) આયોડિન અને રેડિયો ઍક્ટિવ (કિરણોત્સર્ગી). ટેનેસીન(Ts)ને એસ્ટેટીન…

વધુ વાંચો >

હૉસમેન્નાઇટ

હૉસમેન્નાઇટ : મૅંગેનીઝનું ખનિજ. ગોટીન્ગન યુનિવર્સિટી, જર્મનીના પ્રાધ્યાપક શ્રીમાન જોહાન ફ્રેડરિક લુડવીગ હોસમાન જેમણે આ ખનિજના સંશોધનમાં મહત્ત્વનો ફાળો આપ્યો તેમની સ્મૃતિમાં ‘હોસમેન્નાઇટ’ નામ ખનિજને આપવામાં આવ્યું છે. મૅંગેનીઝ ધાતુના ઉત્તમ પ્રકારના ખડકોમાંથી કુદરતી રૂપાંતરે હોસમેન્નાઇટ ખનિજ પરિણમે છે. હોસમેન્નાઇટનું કેમિકલ(રાસાયણિક) સૂત્ર Mn2+ Mn23+ O4 છે. તેના સ્ફટિકો ટેટ્રાગોનલ પ્રકારના…

વધુ વાંચો >