આયુર્વિજ્ઞાન
હૃદ્-રોધ
હૃદ્-રોધ : જુઓ હૃદ્-તાલભંગ.
વધુ વાંચો >હૃદ્-વાહિની-ચિત્રણ હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation coronary angiography angioplasty and stenting)
હૃદ્-વાહિની-ચિત્રણ, હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ, વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation, coronary angiography, angioplasty and stenting) : હૃદયને લોહી પૂરું પાડતી મુકુટધમનીઓ (coronary arteries)માં અનુક્રમે નિવેશિકાનળી (catheter) નાંખીને એક્સ-રે-રોધી દ્રવ્ય વડે ચિત્રણમાં પ્રદર્શિત કરવી, તેના સાંકડા ભાગને ફુગ્ગાથી ફુલાવવો અને તે પહોળી રહે માટે તેમાં ધાતુની જાળી જેવી પસારનળી (stent) મૂકવી તે. એ એક…
વધુ વાંચો >હૃદ્-વિકંપનરોધક
હૃદ્-વિકંપનરોધક : જુઓ હૃદ્-તાલભંગ.
વધુ વાંચો >હૃદ્-વીજાલેખ (electrocardiogram ECG EKG)
હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG, EKG) : હૃદયનાં સંકોચનો વખતે તેના સ્નાયુના વીજભારમાં થતી વધઘટનો શરીરની સપાટી પરથી આલેખ મેળવવો તે. તે એક નિદાનકસોટી છે. હૃદયમાં જમણા કર્ણકમાં વિવર-કર્ણક પિંડિકા (sino-atrial node) અથવા વિવરપિંડિકા (sinus node) નામની વિશિષ્ટ પેશી આવેલી છે. પોતે સ્વયમ્-ઉત્તેજનશીલતા (automaticity) ધરાવે છે અને હૃદયના સ્નાયુઓનાં સંકોચનોને પ્રેરતા ગતિપ્રેરક(pacemaker)નું…
વધુ વાંચો >હૃદ્-વેદના
હૃદ્-વેદના : જુઓ હૃદ્-ધમની રોગ.
વધુ વાંચો >હૃદ્-શ્રમકસોટી
હૃદ્-શ્રમકસોટી : જુઓ હૃદ્-વીજાલેખ.
વધુ વાંચો >હૃદ્-સ્તંભન (cardiac arrest)
હૃદ્-સ્તંભન (cardiac arrest) : હૃદયનું ડાબું ક્ષેપક સંકોચન ન પામે કે ડાબા ક્ષેપકમાં દ્રુતતાલતા (ventricular tachycardia) કે ક્ષેપકીય વિસ્પંદન (ventricular fibrillation) જેવા હૃદયના તાલભંગના વિકારો થાય અને તેથી ડાબા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા લોહીનો જથ્થો અચાનક અને સંપૂર્ણપણે બંધ થાય તે. હૃદયના સંકોચન થવાની ક્રિયા અટકે તેને અસંકોચનતા (asystole) કહે છે.…
વધુ વાંચો >હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy)
હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) : હૃદયના સ્નાયુના રોગોનો સમૂહ. તેને હૃદ્-સ્નાયુરોગિતા પણ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુમાં ચેપ કે ઝેરી અસર લાગે ત્યારે ઉદભવતા વિકારને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કહે છે. સૌથી વધુ કોકસેકી વિષાણુઓથી ચેપ લાગે છે. તેનો ચેપ લાગવાનાં પ્રમુખ કારણોમાં કોર્ટિકોસ્ટીરૉઇડ, વિકિરણ-ચિકિત્સા તથા પ્રતિરક્ષાદાબી ઔષધોના ઉપયોગનો સમાવેશ થાય છે. ક્યારેક અગાઉ…
વધુ વાંચો >હૃદ્-સ્પંદન
હૃદ્-સ્પંદન : જુઓ હૃદ્-તાલભંગ.
વધુ વાંચો >હૃદ્-સ્પંદન કાલ પૂર્વે :
હૃદ્-સ્પંદન, કાલ પૂર્વે : જુઓ હૃદ્-તાલભંગ.
વધુ વાંચો >