અમિતાભ મડિયા

કાનોવા, ઍન્તૉનિયો

કાનોવા, ઍન્તૉનિયો (જ. 1 નવેમ્બર 1757, પોસાન્યો, વેનિસ નજીક, ઇટાલી; અ. 13 ઑક્ટોબર 1822, વેનિસ, ઇટાલી) : નવપ્રશિષ્ટ ઇટાલિયન શિલ્પી. પિતા કડિયા હતા. પિતાનું મૃત્યુ 1761માં થતા દાદાએ કાનોવાને ઉછેરીને મોટો કર્યો. દાદા પણ કડિયા હતા. અગિયાર વરસની ઉંમરે 1768માં ‘તોરેતી’ તખલ્લુસ ધરાવતા જ્વેસેપે બર્નાર્દી નામના શિલ્પી પાસે શિલ્પકલા શીખવા…

વધુ વાંચો >

કાન્સોદરિયા, રતિલાલ

કાન્સોદરિયા, રતિલાલ (જ. 1961, જિલ્લો અમરેલી, ગુજરાત) : ગુજરાતના શિલ્પી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે…

વધુ વાંચો >

કાપ, યુજિન

કાપ, યુજિન (જ. 26 મે 1908, એસ્ટૉનિયા; અ. ?) : એસ્ટૉનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. એસ્ટૉનિયન સંગીતકાર કુટુંબમાં જન્મ. દાદા ઑર્ગનવાદક, કન્ડક્ટર અને સંગીતશિક્ષક હતા. પિતાએ સેન્ટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં રિમ્સ્કી-કોર્સાકૉવ હેઠળ સ્વરનિયોજનની તાલીમ લીધી હતી. યુજિન કાપ એસ્ટૉનિયાની તાલીન કૉન્ઝર્વેટરીમાં 1922માં સંગીત અને સ્વરનિયોજનની તાલીમ લેવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. કાપને…

વધુ વાંચો >

કાબાલેવ્સ્કી, દ્મિત્રી

કાબાલેવ્સ્કી, દ્મિત્રી (જ. 30 ડિસેમ્બર 1904, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. ?) : વિશ્વપ્રસિદ્ધ આધુનિક રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. 1925માં મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં કાબાલેવ્સ્કી પિયાનોવાદન અને સ્વરનિયોજનનો અભ્યાસ કરવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. સંગીતકાર એન. મ્યાસ્કૉવ્સ્કી અહીં તેમના શિક્ષક હતા. કાબાલેવ્સ્કીએ વિદ્યાર્થીકાળથી જ રશિયન લોકસંગીતનો પ્રભાવ ઝીલવો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીકાળની તેમની…

વધુ વાંચો >

કામેરોન, જુલિયા માર્ગારેટ

કામેરોન, જુલિયા માર્ગારેટ (જ. 11 જૂન 1815, કોલકાતા, ભારત; અ. 26 જાન્યુઆરી 1879, કાલુતારા, શ્રીલંકા) : બ્રિટિશ ફોટોગ્રાફર, ઓગણીસમી સદીમાં ફોટોગ્રાફીના માધ્યમમાં વ્યક્તિચિત્રો સર્જનારા વિશ્વના શ્રેષ્ઠ કલાકારોમાંનાં એક. બાળપણ ભારતમાં વીત્યું. એક નિવૃત્ત અફસર સાથે લગ્ન થતાં 1848માં કામેરોન પતિ સાથે બ્રિટન ચાલ્યાં ગયાં. 1860માં બંને આઇલ ઑવ્ વીટ પર…

વધુ વાંચો >

કામ્પાન્યોલા, જુલિયો

કામ્પાન્યોલા, જુલિયો (જ. આશરે 1482, પાદુઆ, ઇટાલી; અ. 1514 પછી, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાપચિત્રકાર. છાપચિત્રોમાં ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની સ્ટિપલ-પદ્ધતિનો તે પ્રણેતા હતો. પણ, આ ટેકનિકનો ખરેખરો વિકાસ તેના મૃત્યુ પછી દોઢસો વરસે થયો. તેના પ્રિય ચિત્રકાર જ્યૉર્જોને(Giorgione)નાં  ઘણાં તૈલચિત્રોનાં આ પદ્ધતિ વડે છાપચિત્રો…

વધુ વાંચો >

કામ્પાન્યોલા, ડૉમેનિકો

કામ્પાન્યોલા, ડૉમેનિકો (જ. આશરે 1484, પાદુઆ, ઇટાલી; અ. આશરે 1563, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાયાચિત્રકાર. તે પાદુઆના નામાંકિત છાપચિત્રકાર જુલિયો કામ્પાન્યોલાનો શિષ્ય હતો; પરંતુ છાપચિત્રોમાં ગુરુ જુલિયોની ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની ટેક્નિક ડૉમેનિકોએ છોડી દીધી. ડૉમેનિકો વિખ્યાત રેનેસાંસ-ચિત્રકાર તિશ્યોંના મદદનીશ તરીકે પણ રહેલો. પાદુઆમાં તિશ્યોંએ…

વધુ વાંચો >

કામ્બ્લે, કિશન વિરપ્પા

કામ્બ્લે, કિશન વિરપ્પા (જ. 1 ઑક્ટોબર 1944, કોડામુરા, આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશમાં જન્મેલા મૂળ મહારાષ્ટ્રિયન આધુનિક ગુજરાતી ચિત્રકાર. મુંબઈમાં અભ્યાસ કરી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન પેઇન્ટિન્ગ મેળવ્યો. પછી અમદાવાદ આવી શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં 1965થી કલાશિક્ષક તરીકે જોડાયા અને અહીંથી 2000માં નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે અમદાવાદ…

વધુ વાંચો >

કાર, ચિન્તામણિ

કાર, ચિન્તામણિ (જ. 1915, ખડ્ગપુર, બંગાળ) : આધુનિક ભારતીય શિલ્પી. કોલકાતાની ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયન્ટલ આર્ટ ખાતે ચિત્રકલા અને શિલ્પકલાનો અભ્યાસ 1936માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે પૅરિસ જઈ લૅકાદમી દે લા ગ્રોંદે શોમિરે (L’ Academi de Grande Chaumiere) ખાતે 1936થી 1939 સુધી શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. પછી 1939થી 1943 સુધી…

વધુ વાંચો >

કારા, કાર્લો

કારા, કાર્લો (જ. 11 ફેબ્રુઆરી 1881, કાર્ગાનેન્તો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1966, મિલાન, ઇટાલી) : ફ્યૂચુરિસ્ટિક ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે જાણીતા આધુનિક ઇટાલિયન ચિત્રકાર. કલાનો પ્રારંભિક અભ્યાસ બ્રેરા નગરમાં કર્યો. 1915 સુધી તેમણે ઘનવાદી શૈલીમાં ચિત્રો ચીતર્યાં. 1912થી 1915 સુધી તેમનાં ઘનવાદી ચિત્રોનો મુખ્ય વિષય નગ્ન મહિલાઓ હતો. પછીથી તેઓ…

વધુ વાંચો >