ભૂગોળ

મીઠાપુર

મીઠાપુર : જામનગર જિલ્લાના ઓખામંડલ તાલુકાનું એક શહેર. આ શહેર 22° 27´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે. પર આવેલું છે. ઓખામંડલ તાલુકાના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર પ્રમાણમાં સૂકી આબોહવા ધરાવે છે. જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન 26° સે. અને લઘુતમ તાપમાન 11° સે. રહે છે; જ્યારે જૂન…

વધુ વાંચો >

મીરજ

મીરજ : મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 16° 50´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. પર આવેલો છે. ભૂપૃષ્ઠ : દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિભાગમાં આ તાલુકો આવેલો હોવાથી અહીં સહ્યાદ્રિ હારમાળાના ખડકો જોવા મળે છે. કૃષ્ણા નદી આ તાલુકામાંથી વહેતી હોવાથી તેના…

વધુ વાંચો >

મુક્તસર

મુક્તસર : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 20´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,596.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફીરોજપુર અને ફરીદકોટ, ઈશાન અને પૂર્વમાં ફરીદકોટ અને બથિંડા, દક્ષિણમાં હરિયાણાનો સિરસા અને…

વધુ વાંચો >

મુઝફ્ફરનગર (જિલ્લો)

મુઝફ્ફરનગર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના સહરાનપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29 28´ થી 29 48´ ઉ. અ. અને 77 42´ થી 77 70´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સહરાનપુર જિલ્લો, દક્ષિણે મેરઠ જિલ્લો, પશ્ચિમે હરિયાણા રાજ્યના કરનાલ જિલ્લાના પાણીપત અને થાનેસર તાલુકા…

વધુ વાંચો >

મુઝફ્ફરપુર

મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >

મુઝફ્ફરાબાદ (જિલ્લો)

મુઝફ્ફરાબાદ (જિલ્લો) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો ગેરકાયદેસર રીતે પાકિસ્તાન હસ્તક રહેલા પ્રદેશનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34  35´ ઉ. અ. અને 73  47´ પૂ. રે.ની આજુબાજુ આવેલો વિસ્તાર. આ જિલ્લો સમુદ્રસપાટીથી સરેરાશ 737 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશ ઊંચાઈના સંદર્ભમાં ઘણી ભિન્નતા ધરાવે છે. કોહાલા…

વધુ વાંચો >

મુન્નાર

મુન્નાર : કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાનું જાણીતું પ્રવાસધામ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 10´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે કોચીનથી પૂર્વમાં આશરે 130 કિમી. દૂર આવેલું છે. ભૂપૃષ્ઠ–આબોહવા : કાર્ડેમમ પર્વતીય હારમાળાના ખીણભાગમાં આવેલો આ વિસ્તાર કન્નન દેવન હિલ્સના નામથી જાણીતો છે. 2,300 મીટર કરતાં વધુ ઊંચાઈએ…

વધુ વાંચો >

મુરવાડા

મુરવાડા : મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 05´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે.. તે કટની અને સુમરાર નદીઓની વચ્ચે કટની નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. તે રેલમાર્ગ પરનું જંક્શન હોવાને કારણે તેની આજુબાજુના વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. રેલજંક્શન બન્યા પછી તેનો…

વધુ વાંચો >

મુરે-ડાર્લિંગ (નદીઓ)

મુરે-ડાર્લિંગ (નદીઓ) : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય નદીરચના (river system).  મુરે : તે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્યોમાં થઈને વહે છે, અને ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યો વચ્ચેની સરહદ રચે છે. તેનો જળસ્રાવ-વિસ્તાર 10,56,720 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના કુલ વિસ્તારના આશરે સાતમા ભાગ જેટલો…

વધુ વાંચો >

મુર્શિદાબાદ (જિલ્લો)

મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…

વધુ વાંચો >