બીજલ પરમાર
સુરિનૅમ
સુરિનૅમ : દક્ષિણ અમેરિકામાં ઉત્તર તરફ આટલાંટિકના કિનારે આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 1° 50´થી 6° 00´ ઉ. અ. તથા 54° 00´થી 58° 10´ પ. રે. વચ્ચેનો 1,63,820 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આટલાંટિક મહાસાગર, પૂર્વમાં ફ્રેંચ ગિયાના (Guiana), દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે ગુયાના(Guyana)ની સીમાઓ આવેલી…
વધુ વાંચો >સેનેગલ (Senegal)
સેનેગલ (Senegal) : પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કાંઠા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 12° 20´થી 16° 30´ ઉ. અ. અને 11° 20´થી 17° 33´ પ. રે. વચ્ચેનો આશરે 1,96,712 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉરિટાનિયા, પૂર્વમાં માલી, દક્ષિણમાં ગિની બિસ્સાઉ તેમજ ગિની તથા પશ્ચિમે આટલાંટિક…
વધુ વાંચો >સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ
સેન્ટ ક્રિસ્ટૉફર અને નેવિસ : કૅરિબિયન સમુદ્રમાં આવેલો નાનો દેશ. તે બે ટાપુઓનો બનેલો છે. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 62° 45´ પ. રે.ની આજુબાજુનો 262 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ પ્યુર્ટો રિકોથી આશરે 310 કિમી. પૂર્વમાં આવેલા છે. સેન્ટ ક્રિસ્ટૉફરને સેન્ટ કિટ્સ પણ…
વધુ વાંચો >સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy)
સેન્ટ માર્ટિન અને સેન્ટ બાર્થેલેમી (St. Martin and St. Barthelemy) : પૂર્વ કેરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગ રૂપે આવેલા ટાપુઓ. ચાપસ્વરૂપ ધરાવતા ‘લઘુ ઍન્ટિલ્સ’ના વાતવિમુખ (લીવર્ડ) જૂથના ટાપુઓમાં તેમનો સમાવેશ થાય છે. આશરે 18° 0´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 63° 0´ પ. રેખાંશવૃત્ત પર ઉત્તર અને દક્ષિણમાં એકબીજાથી નજીક નજીકમાં આવેલા…
વધુ વાંચો >સેન્ટ લ્યુસિયા (St. Lucia)
સેન્ટ લ્યુસિયા (St. Lucia) : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપે ચાપાકારે વિસ્તરેલા ‘લઘુ ઍન્ટિલ્સ’ ટાપુઓ પૈકીના વિન્ડવર્ડ જૂથનો ટાપુ. તે આશરે 14° 0´ ઉ. અક્ષાંશ અને 61° 0´ પ. રેખાંશ પર આવેલો છે. આ ટાપુ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વારંવાર હસ્તાંતરિત થતો રહ્યો છે. ઈ. સ. 1814માં તેને ફ્રાન્સ…
વધુ વાંચો >સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines)
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો નાનો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´થી 13° 15´ ઉ. અ. અને 61° 15´થી 61° 30´ પ. રે. વચ્ચેનો 388 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વેનેઝુએલાની ઉત્તરે આશરે 320 કિમી. અંતરે કૅરિબિયન સમુદ્રમાં…
વધુ વાંચો >સૅલ્વાડૉર
સૅલ્વાડૉર : બ્રાઝિલના પૂર્વ કિનારા પરનું બંદર અને બાહિયા રાજ્યનું વહીવટી મથક. તે આશરે 13° 0´ દ. અક્ષાંશવૃત્ત અને 38° 30´ પ. રેખાંશવૃત્ત પર સમુદ્રસપાટીથી લગભગ 47 મી.ની ઊંચાઈએ આવેલું છે. આ નગરને કેટલીક વાર ‘બાહિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરની સ્થાપના ઈ. સ. 1549માં થઈ હતી અને…
વધુ વાંચો >સ્કૅન્ડિનેવિયા
સ્કૅન્ડિનેવિયા યુરોપ ભૂમિખંડના વાયવ્ય ભાગમાં સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ, જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ તેમજ તેમને અડીને આવેલા અન્ય ટાપુઓથી રચાતો સમગ્ર ભૂમિપ્રદેશ. તેમાં સામાન્ય રીતે નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણ દેશોને સમાવવામાં આવે છે. ખાસ કરીને તેમનાં સ્થાન, ભૂસ્તરીય રચના, જાતિ અને ભાષાકીય દૃષ્ટિએ જોતાં આ પ્રદેશ એક ભૌગોલિક એકમ રચે…
વધુ વાંચો >હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. તેની ઉત્તર સીમાએ જમ્મુ અને…
વધુ વાંચો >હૉન્ડુરાસ (Honduras)
હૉન્ડુરાસ (Honduras) : મધ્ય અમેરિકાની સંયોગી ભૂમિમાં આવેલો નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 00´થી 16° 30´ ઉ. અ. અને 83° 15´થી 89° 30´ પ. રે. વચ્ચેનો 1,12,492 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનાં પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર અનુક્રમે 652 કિમી. અને 386 કિમી. જેટલાં છે. હૉન્ડુરાસની…
વધુ વાંચો >