પ્રકાશ ભગવતી

રેડિયો-ઍક્ટિવ ખનિજો

રેડિયો-ઍક્ટિવ ખનિજો : રાસાયણિક બંધારણની દૃષ્ટિએ આવશ્યક રીતે યુરેનિયમ અથવા થોરિયમ જેવાં રેડિયો-ઍક્ટિવ તત્વો ધરાવતાં ખનિજો. લગભગ બધાં જ રેડિયો ઍક્ટિવ ખનિજો તેમના રાસાયણિક બંધારણમાં યુરેનિયમ અને થોરિયમ ધરાવે છે. આવાં ખનિજો રત્નો અને ખડકોમાં, જેમાં પેગ્મેટાઇટ, ગ્રૅનાઇટ વગેરે મળી આવે તેવી ખાણોમાંથી ઉપલબ્ધ થાય છે. રેડિયો ઍક્ટિવ ખનિજોના 6…

વધુ વાંચો >

રેતી (sand)

રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે.…

વધુ વાંચો >

રૉક ક્રિસ્ટલ

રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. પારદર્શકતા અને સફેદથી ભિન્ન રંગોની ખામીને આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાસાયણિક બંધારણ  SiO2 આવા મૂલ્યવાન રૉક ક્રિસ્ટલને પાસા પાડીને સસ્તાં આભૂષણો તથા ઘરેણાંમાં વાપરવામાં આવે છે. તેને કાપીને, પ્યાલા, હાથા જેવી સુશોભન  વસ્તુઓ બનાવવામાં આવે છે. જોકે રૉક…

વધુ વાંચો >

વાયુબ્રેક

વાયુબ્રેક : હવાના દબાણના તફાવત દ્વારા સક્રિય બનતી બ્રેક. વાયુબ્રેક (Air Brake) અથવા વધુ સ્પષ્ટ રીતે વર્ણવીએ તો દબાયેલી વાયુબ્રેક (compressed air brake) ભારે માલવાહક વાહનોની ગતિ ધીમી પાડવા અથવા તેને અટકાવવામાં વપરાય છે. આ પ્રકારની વાયુબ્રેકનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેઇલર અને રેલગાડીમાં થાય છે. અને 1872માં જ્યોર્જ વૉશિંગ્ટને સૌપ્રથમ…

વધુ વાંચો >

શારકામ-ભૂસ્તરીય (drilling-geological)

શારકામ–ભૂસ્તરીય (drilling-geological) : જમીન કે દરિયામાં, પાણીના સ્રોત માટે, ખનિજ-તેલ/વાયુ માટે, ખાણો માટે, બોગદા (ટનલિંગ) માટે કે પૃથ્વીના પેટાળના અભ્યાસ માટે કરાતું શારકામ. શારકામ-ક્રિયા વર્ષોજૂની છે. તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. ભૂસ્તરીય શારકામની વિવિધ પદ્ધતિઓ : Direct Push Technology – સીધા દબાણની પ્રક્રિયા : આ પદ્ધતિ દ્વારા જમીનમાં ડ્રિલ…

વધુ વાંચો >

શીલાઇટ (Scheelite)

શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001)…

વધુ વાંચો >

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…

વધુ વાંચો >

સજ્જીકરણ (Beneficiation)

સજ્જીકરણ (Beneficiation) : ખનિજો કે ધાતુખનિજોને ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાય તે માટે તેમાં મિશ્ર સ્થિતિમાં રહેલાં અસાર ખનિજોને અલગ કરીને મૂલ્યવાન ખનિજોને સંકેન્દ્રિત કરવાની પ્રવિધિ. વાસ્તવમાં આ પ્રક્રિયા ધાતુખનિજ પરિવેશણ(Ore dressing)ની ગણાય. ખાણોમાંથી મેળવાતાં આર્થિક ખનિજો ભાગ્યે જ પૂર્ણપણે શુદ્ધ હોય છે. તેમાં અન્ય બિનજરૂરી ખનિજદ્રવ્ય તેમજ રાસાયણિક અશુદ્ધિઓ હોય…

વધુ વાંચો >

સર્પેન્ટાઇન

સર્પેન્ટાઇન : એક પ્રકારનું ખડકનિર્માણ ખનિજ તથા તે જ નામ ધરાવતો, તે જ ખનિજથી બનેલો ખડક. ખનિજોના સમૂહને જે નીચે જણાવેલ સામાન્ય રાસાયણિક સૂત્રમાં ગોઠવી શકાય તેને Serpentine ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. (X)2–3 (Y)2 O5(OH)4 જ્યાં ‘X’ તરીકે નીચેની ધાતુનો સમાવેશ થાય છે. મૅગ્નેશિયમ (Mg),  લોખંડ (Fe), નિકલ (Ni),…

વધુ વાંચો >

સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત)

સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત) : ભારતના સંદર્ભમાં જોતાં, નીચેના ખડકપ્રકારો વિશેષ પ્રમાણમાં મળે છે : (1) ગ્રૅનાઇટ : હિમાલય હારમાળા, અરવલ્લી હારમાળા (માઉન્ટ આબુ) તથા પૂર્વઘાટના વિસ્તારોમાં આ ખડકપ્રકાર વિપુલ પ્રમાણમાં મળે છે. તેમના બંધારણમાં ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, મસ્કોવાઇટ અને થોડા પ્રમાણમાં હૉર્નબ્લેન્ડ હોય છે. બાંધકામમાં તે સુશોભન હેતુઓ માટે…

વધુ વાંચો >