૧૩.૧૫

બાલારામથી બાવળ

બાલારામ

બાલારામ : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બાલારામ નામની નદીના કાંઠા પર આવેલું સૌંદર્યધામ,  પર્યટનકેન્દ્ર અને તીર્થક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : 24° 16´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. આ સ્થળનો ચિત્રાસણી ગ્રામપંચાયતમાં સમાવેશ થાય છે. ચિત્રાસણી રેલમથકથી તે 3 કિમી. પૂર્વ તરફ આવેલું છે. ચિત્રાસણી ગામ જિલ્લામથક પાલનપુરથી…

વધુ વાંચો >

બાલાવબોધ

બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે. બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને…

વધુ વાંચો >

બાલાશિનોર

બાલાશિનોર : ખેડા જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 5,523 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર અને પશ્ચિમે સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો…

વધુ વાંચો >

બાલા સરસ્વતી, તંજાવુર

બાલા સરસ્વતી, તંજાવુર (જ. 13 મે 1918, ચેન્નઈ; અ. 9 ફેબ્રુઆરી 1984) : નૃત્ય-અભિનયમાં પ્રથમ પંક્તિની પ્રતિભા ધરાવતાં નૃત્યાંગના. ભક્તિ કવિ પુરંદરદાસ રચિત કન્નડ પદ ‘કૃષ્ણની બેગને બારો’ ટી. બાલા સરસ્વતી સાથે પર્યાય બની ગયું છે. તેમની રોમાંચક કારકિર્દી દરમિયાન આ પદને ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પરિચિત કે અપરિચિત દેશવિદેશના પ્રેક્ષકો સમક્ષ…

વધુ વાંચો >

બાલાસોર

બાલાસોર : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો અને જિલ્લામથક બંને ‘બાલેશ્વર’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. આજુબાજુનો 3,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં બંગાળનો…

વધુ વાંચો >

બાલાંગીર

બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા…

વધુ વાંચો >

બાલી

બાલી : ઇન્ડોનેશિયાનો ખૂબ જ જાણીતો બનેલો રમણીય ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 15´ દ. અ. અને 115° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. આ ટાપુ તેનાં ડાંગરનાં સીડીદાર ખેતરો, વનાચ્છાદિત નયનરમ્ય હરિયાળા દેખાતા પર્વતઢોળાવો તથા સુંદર સરોવરો અને દરિયાઈ રેતાળ પટ માટે વિશ્વવિખ્યાત બનેલો છે. ઇન્ડોનેશિયાના લગભગ બધા…

વધુ વાંચો >

બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી

બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી (જ. 2 જૂન 1853, મુંબઈ; અ. 17 સપ્ટેમ્બર 1913, મુંબઈ) : જૂની રંગભૂમિના જાણીતા પારસી નટ અને દિગ્દર્શક. એમણે 12 વર્ષની વયે જરૂર પૂરતું અંગ્રેજી અને ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી પોતાના કુટુંબને આર્થિક સહાય મળે એ માટે માસિક 5 રૂપિયાના પગારે ‘ધ ટેલિગ્રાફ ઍન્ડ કુરિયર’…

વધુ વાંચો >

બાલુસ્ટર

બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી…

વધુ વાંચો >

બાલેવા, અબુબકર તફાવા (સર)

બાલેવા, અબુબકર તફાવા (સર) (જ. 1912, બાઉચી, નાઇજીરિયા; અ. 1966) : નાઇજીરિયાના રાજકારણી અને સર્વપ્રથમ સમવાયી (federal) વડાપ્રધાન. તે નોર્ધર્ન પીપલ્સ કૉંગ્રેસના સભ્ય હતા. 1947માં તેઓ ધારાસભામાં ચૂંટાયા. 1952–53 દરમિયાન બાંધકામ વિભાગના અને 1955થી ’57 દરમિયાન તેઓ વાહનવ્યવહાર વિભાગના પ્રધાન રહ્યા. ત્યારપછી તેઓ વડાપ્રધાન બન્યા. 1960માં નાઇજીરિયા સ્વતંત્ર થયું ત્યારે…

વધુ વાંચો >

બાલારામ

Jan 15, 2000