Geography

મથુરા

મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…

વધુ વાંચો >

મદિરા દ્વીપસમૂહ

મદિરા દ્વીપસમૂહ : ઍટલાંટિક મહાસાગરમાં પૉર્ટુગલ હસ્તક આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 320 40´ ઉ. અ. અને 160 45´ પ. રે.ની આજુબાજુનો 794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ યુરોપ અને અમેરિકાના જળમાર્ગ પર મોરૉક્કોની પશ્ચિમે કેનેરી ટાપુઓની ઉત્તરે આવેલા છે. આ ટાપુઓ જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે…

વધુ વાંચો >

મદીના

મદીના : સાઉદી અરેબિયાના પશ્ચિમ ભાગમાં આવેલા હેજાઝ વિસ્તારનો પ્રાંત. ભોગોલિક સ્થાન : 240 28´ ઉ. અ. અને 390 36´ પૂ. રે. તે તિહામહના મેદાન સુધી વિસ્તરેલો છે. મદીના શહેર તેનું પ્રાંતીય પાટનગર છે. તેની ઉત્તરે અન-નાફુડ ઈશાનમાં અલ કાસિમ, પૂર્વમાં અલ રિયાધ, દક્ષિણે મક્કા તથા પશ્ચિમ અને વાયવ્યમાં તબુક…

વધુ વાંચો >

મદીરા (નદી)

મદીરા (નદી) : દક્ષિણ અમેરિકામાં આવેલી ઍમેઝોનની એક શાખાનદી. આ નદીનું મૂળ મધ્ય બોલિવિયામાં રહેલું છે. ત્યાંથી તે વાયવ્ય તરફ વહે છે અને બોલિવિયા-બ્રાઝિલની સીમા પર આશરે 95 કિમી. વહીને ગુઆજારા-મીરીમ પાસે બ્રાઝિલની સીમામાં પ્રવેશે છે. તે રોન્ડોનિયા (Rondonia) અને ઍમેઝોનાસ (Amazonas) રાજ્યોમાં સર્પાકારે વહીને મેનેઓસ શહેરથી પૂર્વમાં આશરે 150…

વધુ વાંચો >

મદુરાઈ  (જિલ્લો)

મદુરાઈ  (જિલ્લો) : તમિળનાડુ રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9 55´ ઉ. અ. અને 78 7´ પૂ. રે. આજુબાજુ આવેલ છે. વિષુવવૃત્તથી આશરે 8904 કિમી. દૂર છે. તો વિસ્તાર અંદાજે 3,710 ચો.કિમી. છે. આ જિલ્લાની પશ્ચિમે થેની (Theni) જિલ્લો, પૂર્વમાં શિવગંગા જિલ્લો, ઉત્તરે ડીંડીગુલ જિલ્લો, દક્ષિણે વિરધુનગર…

વધુ વાંચો >

મધુબની

મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…

વધુ વાંચો >

મધ્ય અમેરિકા

મધ્ય અમેરિકા : જુઓ અમેરિકા

વધુ વાંચો >

મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક

મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક : આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 2° 00´થી 10° 00´ ઉ. અ. અને 14° 00´થી 25° 00´ પૂ. રે. વચ્ચેનો 6,22,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે ચાડ, પૂર્વે સુદાન, દક્ષિણે ઝાયર…

વધુ વાંચો >

મધ્યપૂર્વ એશિયા

મધ્યપૂર્વ એશિયા : જુઓ પશ્ચિમ એશિયા

વધુ વાંચો >

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ ભારતના લગભગ મધ્ય સ્થાને આવેલું દેશનું સૌથી મોટું રાજ્ય. તે આશરે 17° 45´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 74° 0´ પૂ. રે.થી 84° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે અને દેશનો આશરે 14% ભૂમિભાગ રોકે છે. ભારતનાં અન્ય રાજ્યોના સંદર્ભમાં આ રાજ્યનું મધ્યસ્થ ભૌગોલિક સ્થાન તેના ‘મધ્યપ્રદેશ’…

વધુ વાંચો >