Sociology (General)
બિગ્ઝ, રૉનાલ્ડ
બિગ્ઝ, રૉનાલ્ડ (જ. 1929) : નામચીન લૂંટારો–ગુનેગાર. ‘ધ ગ્રેટ ટ્રેન રૉબરી’ એ જગતભરમાં ચર્ચાયેલી સનસનાટીભરી લૂંટ લેખાઈ છે. આવી યુક્તિ અને સાહસપૂર્ણ યોજના બિગ્ઝની ગુંડા-ટોળકીએ ઘડી કાઢી હતી. લૂંટારા જે ખેતરમાં સંતાયા હતા ત્યાંથી મળેલી આંગળાંની છાપ પરથી પ્રથમ પાંચ લૂંટારા પકડાયા તેમાં બિગ્ઝનો પણ સમાવેશ થતો હતો. કાવતરું ઘડી…
વધુ વાંચો >બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ
બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ : ભારતના સહુથી પ્રાચીન સિક્કા પાડવાની પદ્ધતિ. આ પદ્ધતિનો કંઈક ખ્યાલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૂટ-રૂપકારકના સંદર્ભમાં આપેલો છે. એમાં જણાવ્યા પ્રમાણે પહેલાં ધાતુને ભઠ્ઠીમાં મૂષા (ધાતુ ગાળવાની કુલડી)માં ઓગાળવામાં આવતી ને વિવિધ ક્ષાર વડે શુદ્ધ કરવામાં આવતી. પછી એના ઠરેલા ગઠ્ઠાને અધિકરણી (એરણ) પર મુષ્ટિકા (હથોડી) વડે ટીપીને…
વધુ વાંચો >ભાડભુંજા
ભાડભુંજા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >માલધારી
માલધારી : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >મોચી
મોચી : જુઓ, પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >રાવત, નૈનસિંહ
રાવત, નૈનસિંહ (Rawat Nain Singh) (જ. 21 ઑક્ટોબર 1830 મિલામ, જિ. પિથોરાગઢ, ઉત્તરાખંડ; અ. 1 ફેબ્રુઆરી 1882) : ભારતના સૌપ્રથમ પ્રવાસી સંશોધક તરીકે જાણીતા બન્યા. મિલામ ગામ જે મિલામ હિમનદીના તળેટીના ભાગમાં આવેલું છે. આ હિમનદી ભારત-ચીનના સરહદી વિસ્તારમાં આવેલી છે. આ મિલામ હિમનદી જોહરના ખીણવિસ્તારમાં વહે છે. કુમાઉ વિભાગમાં…
વધુ વાંચો >શરિયત
શરિયત : ઇસ્લામ ધર્મ મુજબની જીવનપદ્ધતિના નિયમોનું લખાણ. ઇસ્લામ ધર્મમાં દીન અથવા ઇસ્લામી જીવનપદ્ધતિને શરિયત કહેવામાં આવે છે, જે અલ્લાએ પોતાના બંદાઓ માટે નક્કી કરી હોય અને જેનો અમલ કરવા માટે હુકમ કર્યો હોય. દા.ત., નમાઝ, રોઝા, હજ, જકાત તથા અન્ય ધાર્મિક કાર્યો. શરિયત એવો રસ્તો છે જેની ઉપર પયગંબરસાહેબે…
વધુ વાંચો >સમાજવિદ્યા
સમાજવિદ્યા : ‘સમાજ અને માનવસંબંધોના અભ્યાસ’ માટેનું સક્રિય શાસ્ત્ર. સમાજવિદ્યાને ‘સામાજિક વિજ્ઞાન’ તરીકે પણ વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. કુદરતી કે પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને પગલે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપની સાથે…
વધુ વાંચો >સુથાર
સુથાર : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ
વધુ વાંચો >સ્ટેન્લી હેન્રી મોર્ટન (સર)
સ્ટેન્લી, હેન્રી મોર્ટન (સર) (Stanley, Sir Henry Morton) (જ. 28 જાન્યુઆરી 1841, ડેનબીગશાયર, વેલ્સ; અ. 10 મે 1904, લંડન) : મધ્ય આફ્રિકાના અંધાર ખંડનો છેલ્લો મહાન શોધ-સફરી. જન્મનામ જૉન રોલેન્ડ્સ. અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં તેને દોરનાર, હાથ પકડનાર સજ્જને પુત્ર ગણીને પોતાનું નામ આપ્યું ત્યારથી ‘સ્ટેન્લી, હેન્રી મોર્ટન’ તરીકે ઓળખાયો. કૉંગો…
વધુ વાંચો >