વનસ્પતિશાસ્ત્ર
એકીરાન્થીસ
એકીરાન્થીસ : જુઓ અઘેડો
વધુ વાંચો >ઍકેન્થસ
ઍકેન્થસ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ શુષ્કતારાગી (xerophilous) શાકીય કે ક્ષુપીય જાતિઓની બનેલી છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, દક્ષિણ અમેરિકા, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયા અને મલેશિયામાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની 7 જાતિઓ થાય છે. તેનાં સહસભ્યોમાં પીળો કાંટાશેળિયો, હરણચરો, શેલિયો, અરડૂસી અને ગજકરણીનો સમાવેશ…
વધુ વાંચો >ઍકેન્થેસી
ઍકેન્થેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર પર્સોનેલિસ, કુળ – ઍકેન્થેસી. આ કુળમાં 256 પ્રજાતિઓ અને લગભગ 2,765 જાતિઓનો સમાવેશ થયેલો છે. તેઓ મોટેભાગે ઉષ્ણ-પ્રદેશોમાં થતી હોવા…
વધુ વાંચો >એકેશિયા
એકેશિયા : જુઓ બાવળ.
વધુ વાંચો >એકોનાઇટ
એકોનાઇટ : જુઓ વછનાગ.
વધુ વાંચો >એકોનિટમ એલ.
એકોનિટમ એલ. (Aconitum L.) : જુઓ વછનાગ.
વધુ વાંચો >એક્ઝોરા
એક્ઝોરા : તે કુળ Rubiaceaeની એક પ્રજાતિ (genus) છે. આ છોડની ઘણી રંગબેરંગી જાતો બગીચામાં વવાય છે. તે બહુવર્ષાયુ છોડ છે. સામસામાં આંતરદંડીય (interpetiolar) ઉપપત્રોવાળાં પર્ણો, ઝૂમખાંમાં ફૂલો અને અધ:સ્થ બીજાશયની ટોચે બિંબ ધરાવે છે. તેની બગીચામાં વવાતી કેટલીક જાતો નીચે પ્રમાણે છે : (1) પીળા રંગવાળાં પુષ્પો I. lutea…
વધુ વાંચો >ઍક્રાસ એલ.
ઍક્રાસ, એલ. (Achras, L.) : જુઓ રાયણ અને ચીકુ.
વધુ વાંચો >ઍક્રોક્લિનિયમ
ઍક્રોક્લિનિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. Acroclinium roseum Hook. (ગુ. રંગોળી) શિયાળામાં સહેલાઈથી વવાતી નીચાથી મધ્યમ ઊંચાઈવાળી જાતિ છે. તે સાદાં, સીધાં અને ચમચા આકારનાં અસંખ્ય પર્ણો ધરાવે છે. સફેદ, ગુલાબી કે વિવિધરંગી પુષ્પો સ્તબક (capitulum) પ્રકારના પુષ્પવિન્યાસમાં પરિણમે છે. પુષ્પવિન્યાસનો રંગ અને આકાર તોડ્યા પછી…
વધુ વાંચો >એક્સકુકેરિયા
એક્સકુકેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ ધરાવતી નાનકડી પ્રજાતિ. તે કડવો અને ઝેરી ક્ષીરરસ ધરાવે છે અને જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. અમેરિકામાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ નોંધાઈ છે. Excoecaria agallocha Linn. (અં. ઍગેલોચા, બ્લાઇન્ડિંગ…
વધુ વાંચો >