મહેશ ચંપકલાલ શાહ
સપ્તસિંધુ (1977)
સપ્તસિંધુ (1977) : નાટ્યદિગ્દર્શક અને ટીવી-નિર્માતા ભરત દવેનું અમદાવાદ-સ્થિત નાટ્યવૃંદ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) ખાતે પ્રશિક્ષણ મેળવ્યા બાદ શરદબાબુ-કૃત ‘વિજયા’ અને મોલિયર-કૃત ‘વાહ વાહ રે મૈં’ (scoundrel scorpion) નાટક સન 1976માં કોમેદિયા દેલાર્તે શૈલીમાં ભજવ્યા બાદ ભરત દવેએ દિલીપ શાહ, હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ, અદિતિ ઠાકર,…
વધુ વાંચો >હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક)
હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક) (જ. 22 નવેમ્બર 1930, બરિ સેંટ એડમંડસ્, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ નાટ્યદિગ્દર્શક અને થિયેટર-મૅનેજર. બ્રિટનની વિશ્વવિખ્યાત નાટકકંપનીઓ રૉયલ શેક્સપિયર કંપની અને રૉયલ નેશનલ થિયેટરના પ્રણેતા. પર્સ સ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ. રશિયન ભાષા પણ શીખ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી વેળા અવેતન (amateur) દિગ્દર્શક તરીકે અનેક નાટકો ભજવ્યાં અને…
વધુ વાંચો >