જયકુમાર શુક્લ

ગુંતુર (Guntur)

ગુંતુર (Guntur) : આંધ્રપ્રદેશના મધ્યભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આંધ્રપ્રદેશનું ચોથા ક્રમે આવતું નગર છે. ભૌગોલિક સ્થાન : તે 15° 18´થી 16° 50´ ઉ. અ. અને 79° 10´થી 80° 55´ પૂ. રે. વચ્ચેનો 11,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ગુંતુર કૃષ્ણા નદીની…

વધુ વાંચો >

સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)

સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) નૈર્ઋત્ય એશિયાનાં સાત સ્વતંત્ર આરબ રાજ્યોનો સંઘ. ભૌ. સ્થાન : આ રાજ્યો 21o 30’ થી 26 o 15’ ઉ. અ. અને 51o 00o થી 56o 15’ પૂ. રે. વચ્ચેનો આશરે 83,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર 563 કિમી. અને ઉત્તર-દક્ષિણ…

વધુ વાંચો >

સાલાઝાર ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા

સાલાઝાર, ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા (જ. 28 એપ્રિલ 1889, વિમિઐશે, પૉર્ટ; અ. 27 જુલાઈ 1970, લિસ્બન) : પોર્ટુગલના કાયદેસરના વડાપ્રધાન અને વાસ્તવિક સરમુખત્યાર તેમજ 36 વર્ષ સુધી સતત સત્તા ભોગવનાર શાસક. તેમના પિતા એસ્ટેટ મૅનેજર હતા. તેમણે પ્રારંભમાં વિસ્યુની સેમિનરી(પાદરીઓ તૈયાર કરતી શાળા)માં અભ્યાસ કર્યો હતો. કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી 1914માં…

વધુ વાંચો >

હિન્ડનબર્ગ પૉલ ફૉન

હિન્ડનબર્ગ, પૉલ ફૉન (જ. 2 ઑક્ટોબર 1847, પોસન, પ્રશિયા; અ. 2 ઑગસ્ટ 1934, ન્યૂ ડેક, જર્મની) : રાજનીતિજ્ઞ અને જર્મન ફિલ્ડ માર્શલ. જર્મનીના વાઇમર રિપબ્લિક(1925–1934)નો બીજો પ્રમુખ. મધ્યમવર્ગીય કુટુંબનું સંતાન. પિતા પ્રશિયાના અધિકારી, 11 વર્ષની વયે લશ્કરની કામગીરીનું આકર્ષણ. 1866માં પ્રશિયન લશ્કર પ્રારંભિક અધિકારી, તે વેળા ઑસ્ટ્રો–હંગેરિયન યુદ્ધમાં અને 1870–1877માં…

વધુ વાંચો >

હૈદરાબાદ (ભારત)

હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે. હૈદરાબાદનું…

વધુ વાંચો >

હ્યૂસ્ટન (Houston)

હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે…

વધુ વાંચો >