૧૨.૦૨
પ્રકાશલક્ષી અતિસંવેદિતાથી પ્રકાશસંશ્લેષણ
પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)
પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity) પ્રકાશની હાજરીમાં ઉદભવતા ચામડીના વિવિધ વિકારો. સૂર્યના પ્રકાશના રંગપટમાંનાં પારજાંબલી (ultraviolet) કિરણો ચામડીના વિકારો સર્જે છે. તેને કારણે સૂર્યદાહ (sunburns), ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીનું કૅન્સર વગેરે વિવિધ રોગો ઉદભવે છે. સૂર્યપ્રકાશ : સૂર્યપ્રકાશ આનંદદાયક, જીવનરક્ષક, સૂક્ષ્મજીવનાશક તથા પર્યાવરણરક્ષક છે. તેથી દરેકને માટે તેનું સાહજિક રીતે જ આકર્ષણ…
વધુ વાંચો >પ્રકાશવર્ષ (light year)
પ્રકાશવર્ષ (light year) : ખગોળવિજ્ઞાનમાં વપરાતો અંતરનો એકમ. તે એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે છે તે અંતરનો નિર્દેશક છે. હવા અથવા શૂન્યાવકાશમાં પ્રકાશ દર સેકન્ડે 3 x 1010 મી.ના વેગથી ગતિ કરે છે. આથી એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર = 365 x 24 x 60 x 60 x 3 x 1010 = 9.4607 × 1015…
વધુ વાંચો >પ્રકાશ-વાહકતા (photo-conductivity)
પ્રકાશ-વાહકતા (photo-conductivity) : ચાંદીના હેલાઇડ તથા અર્ધવાહક જેવા કેટલાક અધાતુ ઘન પદાર્થ પ્રકાશનું શોષણ કરે ત્યારે મળતી વીજ-વાહકતાની ઘટના. પદાર્થમાં શોષણ પામતો પ્રકાશ પારજાંબલી કિરણોથી ગૅમાકિરણો (γ-કિરણો) સુધીની કોઈ પણ યોગ્ય તરંગલંબાઈનો (એટલે કે, ઊર્જાનો) હોવો જોઈએ. (a) અર્ધવાહકમાં પ્રકાશ-વાહકતા : અર્ધવાહક પદાર્થ પર પ્રકાશ આપાત થાય તો પદાર્થમાં અવશોષણ…
વધુ વાંચો >પ્રકાશવાહક રેસા
પ્રકાશવાહક રેસા : જુઓ તંતુપ્રકાશિકી.
વધુ વાંચો >પ્રકાશ-વિઘટન (photo-disintegration)
પ્રકાશ-વિઘટન (photo-disintegration) : શક્તિશાળી γ–કિરણો (ફોટૉન) વડે લક્ષ્યતત્વ (target) ઉપર પ્રતાડન કરતાં, લક્ષ્યતત્વની નાભિ(nucleus)ના વિઘટનની થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રકાશવિદ્યુત-અસર સાથે સામ્ય ધરાવતી હોવાથી તેને પ્રકાશ-નાભિ-અસર (photonuclear effect) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ વિઘટનની ઘટનામાં મોટેભાગે ન્યુટ્રૉન ઉત્સર્જન પામતા હોય છે. જો જનિત તત્વની નાભિ અસ્થાયી હોય તો તે…
વધુ વાંચો >પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect)
પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect) સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર ઊંચી આવૃત્તિ(અર્થાત્ નાની તરંગલંબાઈ)વાળા પ્રકાશને આપાત કરતાં ધાતુની સપાટીમાંથી થતું ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન. આ ઘટનાનું પરીક્ષણ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઈ.સ. 1887માં કર્યું હતું. ઈ. સ. 1888માં હોલવાસે જસત (ઝિંક) ધાતુની ત્રણ તકતી લઈ, એક તકતી વિદ્યુતભારરહિત (તટસ્થ), બીજી તકતી ધનવિદ્યુતભારિત અને ત્રીજી તકતી…
વધુ વાંચો >પ્રકાશવીજ
પ્રકાશવીજ : જુઓ પ્રકાશ-વિદ્યુત-અસર
વધુ વાંચો >પ્રકાશશાસ્ત્ર (optics)
પ્રકાશશાસ્ત્ર (optics) પ્રકાશની ઉત્પત્તિ, સંચારણ (પ્રેષણ), શોષણ, માપન અને ગુણધર્મોના અભ્યાસને લગતી ભૌતિકવિજ્ઞાનની શાખા. પ્રકાશશાસ્ત્રમાં ર્દશ્ય (visible) પ્રકાશ અને અર્દશ્ય એવા અધોરક્ત (infrared) અને પારજાંબલી (ultraviolet) વિકિરણનો સમાવેશ થાય છે. પ્રકાશશાસ્ત્રને મુખ્ય ત્રણ શાખાઓમાં વિભાજિત કરી શકાય છે : (1) ભૂમિતીય (geometrical) પ્રકાશશાસ્ત્ર; જેમાં પ્રકાશનું કિરણ વડે નિરૂપણ કરવામાં આવે…
વધુ વાંચો >પ્રકાશશ્વસન (photorespiration)
પ્રકાશશ્વસન (photorespiration) જારક (aerobic) શ્વસન સાથે સામ્ય દર્શાવતો શ્વસનનો એક પ્રકાર. આ ક્રિયા દરમિયાન જારકશ્વસનની જેમ ઑક્સિજન(O2)નું ગ્રહણ અને કાર્બન ડાયૉક્સાઇડનો નિકાલ થાય છે; છતાં કાર્યશક્તિ મુક્ત થતી નથી [ફૉસ્ફોરાયલેટેડ શર્કરામાંથી ATP(એડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટ)નું સંશ્લેષણ થતું નથી]. જર્મન જૈવરસાયણવિજ્ઞાની વૉરબર્ગે 1920ના દાયકાના પ્રારંભમાં દર્શાવ્યું કે ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયાનો અવરોધ કરે છે.…
વધુ વાંચો >પ્રકાશ સમાવર્તક (light modulator)
પ્રકાશ સમાવર્તક (light modulator) : નિવેશન સંકેતને અનુલક્ષી પ્રકાશની કિરણાવલીની તીવ્રતામાં ફેરફાર કરી શકે તેવી પ્રયુક્તિ. ટેલિફોનની વાતચીત દરમિયાન આવા ફેરફારો થતા હોય છે. કોઈ બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે તે બિંદુની આસપાસ પ્રકાશની પ્રસરણદિશાને લંબરૂપે આવેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ઊર્જા. સમાવર્તન(modulation)ની પ્રક્રિયામાં તરંગોની એક પ્રણાલી ઉપર…
વધુ વાંચો >પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)

વધુ વાંચો >