ચૅપલ : અમુક પરિવાર અથવા સંસ્થાનું ખાનગી દેવળ. આનો ઉપયોગ નાના સમૂહમાં પ્રાર્થના માટે થાય છે. ઘણી ધાર્મિક અથવા સામાજિક સંસ્થાઓમાં આવા દેવળની સગવડ કરવામાં આવે છે, જેથી દૈનિક દિનચર્યા દરમિયાન પ્રાર્થના માટે અનુકૂળતા રહે છે.
રવીન્દ્ર વસાવડા