તિલવાડા : સોળ માત્રાનો તબલા પર વાગતો તાલ. તેના બોલ, માત્રા, વિભાગો તથા ભરી–તાળી/ખાલીની વ્યવસ્થા આ પ્રમાણે છે (બંને વિકલ્પો આપ્યા છે) :
ભરી/ખાલીના વજનને કારણે તિલવાડા પૂર્ણ તાલ માનવામાં આવે છે.
હ્રષિકેશ પાઠક