એબટમેન્ટ : સ્તંભો અથવા દીવાલોમાંની કમાનોના છેડાને ટેકો પ્રદાન

કરતો બંને બાજુનો આધાર; ખાસ કરીને કમાનમાંથી પ્રસરતા વજનને તેના દ્વારા આધાર મળે છે.

રવીન્દ્ર વસાવડા