એક્ઝેડ્રા : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલની અંદરનો એક અર્ધગોળાકાર ગોખલો, જેમાં ઘણી વાર બેઠક રખાયેલી હોય છે. ઘણી વાર ઓરડાનો આંતરિક ભાગ (apse or niche) પણ ગોખલામાં ફેરવાતો.
રવીન્દ્ર વસાવડા