ઇમામ અલી બિન મૂસા (799 આસપાસ) : શિયા પંથના 12 ઇમામોમાં સાતમા – ઇમામ મૂસા અલ્ કાઝિમ. તેમની વંશાવળી નીચે પ્રમાણે છે :

તેમણે ખિલાફતના અધિકારી હોવાનો પોતાનો હક બતાવ્યો એટલે રાજ્ય તરફથી એમને ઘણી મુસીબતો વેઠવી પડી. ઝેર આપીને તેમને બગદાદમાં મારી નાખવામાં આવ્યા હતા. તેમના વંશજો અને અનુયાયીઓ ‘કાઝિમી’ કહેવાય છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી