આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો

February, 2001

આદિકાલીન ભારતમાં વિદેશી આક્રમણો :

પ્રજા-જાતિ (શાસક) (પ્રદેશ) (સમય ઈ. સ. પૂર્વે)
આદિ ઇરાની સાયરસ બલૂચિસ્તાન થઈ 558-530
કાબુલ-ગાંધાર-સિંધ 518
ગ્રીક (યવનો ઍલેક્ઝાન્ડર સિંધુથી બિયાસ(વિપાસા) 327
સેલ્યુકસ સિંધુ પટ 305
(બૅક્ટ્રિયન) ડિમેટ્રિયસ(દિમિત્ર) (શાકલ-શિયાલકોટથી 190-165
મિનેન્ડર (મિલિન્દ) અયોધ્યા સુધી) 115-90
સિથિયન (શકો) રાજ્યપાલો બૅક્ટ્રિયાથી ઈરાન થઈ 80
ભારતમાંના ગ્રીકશાસનો પર ચડાઈ
બાદ, સ્વતંત્ર ક્ષત્રપો માઉએસ ગાંધારથી ઈ. સ. પૂ. 20
(છત્રપતિઓ) (Maues) (ચોથી પેઢીએ) મથુરા ઈ. સ. 22
પાંચ ક્ષત્રપ પ્રદેશો :
તક્ષશિલા, મથુરા, નાશિક, દખ્ખણ, ઉજ્જયિની (આશરે 300 વર્ષ)
પાર્થિયનો ગોન્ડોફર્નિસ ભારતમાં પ્રથમ ઈ. સ. 21-50
(ક્ષહરાતો, ક્ષત્રયો) ખ્રિસ્તી સાધુ સેંટ
થોમસને આવકાર
સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર
અને દક્ષિણમાં પ્રભાવ
કુષાણો રાજા યુએચીનો હિંદુકુશ, કાબુલ ઈ. સ. 15-65
(મૉંગોલિયન) સેનાપતિ કુજુલ કાશ્મીર
કદફિસ (પૌત્ર) કણિર્ષ્ક
હૂણો ટોળીઓ કાબુલથી કુશાન 455
સરદાર તોરમાણ સિંધુથી નર્મદા 510
(પુત્ર) મિહિરગુલ શિયાલકોટમાં રાજધાની 528
યશોધર્માથી પરાજિત
ગુર્જરો ટોળીઓ કાશ્મીર, પંજાબમાં વસવાટ છઠ્ઠી સદી

પ્રવીણચંદ્ર પરીખ