Criminology
માતહારી
માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ. 1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા…
વધુ વાંચો >હૂવર જે. (જ્હૉન) એડગર
હૂવર, જે. (જ્હૉન) એડગર (જ. 1 જાન્યુઆરી 1895, વૉશિંગ્ટન ડી.સી.; અ. 2 મે 1972, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના વહીવટદાર અને તેની ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ, જેમણે સતત 48 વર્ષ સુધી અને આઠ પ્રમુખોના કાર્યકાળ દરમિયાન આ હોદ્દો ભોગવ્યો હતો. તેમણે જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી સ્નાતક તેમજ અનુસ્નાતક…
વધુ વાંચો >