Drama

બિનધંધાદારી રંગભૂમિ

બિનધંધાદારી રંગભૂમિ : જુઓ નાટક

વધુ વાંચો >

બૂસી કૉલ્ટ, ડિયૉન

બૂસી કૉલ્ટ, ડિયૉન (જ. 1820; ડબ્લિન; અ. 1890) : નામી નાટ્યલેખક, અભિનેતા અને રંગભૂમિ-વ્યવસ્થાપક. રંગભૂમિક્ષેત્રે તે સર્વતોમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે પોતે લખેલાં અથવા રૂપાંતરિત કરેલાં નાટકોની સંખ્યા 130 જેટલી થાય છે અને તેમના સમયગાળા  દરમિયાન તે સૌથી લોકપ્રિય નાટ્યકાર બની રહ્યા. તેમની મોટાભાગની નાટ્યરચનાઓ અત્યારે વીસરાઈ ચૂકી છે, પણ…

વધુ વાંચો >

બૅકૉલ, લૉરેન

બૅકૉલ, લૉરેન (જ. 1924, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાનાં નામાંકિત અભિનેત્રી. અમેરિકન એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં તેમણે અભ્યાસ કર્યો. 1942માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય આપ્યો. 1945માં, તેમની સાથે કામ કરતા અભિનેતા હમ્ફ્રી બૉગાર્ટ સાથે તેમણે લગ્ન કર્યાં અને ‘ધ બિગ સ્લિપ’ (1946) અને ‘કી લાર્ગો’ (1948) જેવાં રોમાંચક ચિત્રોમાં તેમની…

વધુ વાંચો >

બેરિમોર, જૉન

બેરિમોર, જૉન (જ. 1882; અ. 1942) : અંગ્રેજી-ભાષી તખ્તાનો નોંધપાત્ર અભિનેતા. અમેરિકી નટપિતા મૉરિસ બેરિમોર(1847–1905)ના આ સૌથી નાના પુત્રે 1903માં શિકાગોના ક્લીવલૅન્ડ થિયેટરમાં કારકિર્દીની શરૂઆત કરી. જૉન રૂપાળો, મોજીલો અને વિનોદી કૉમેડિયન હતો. 1961માં ગૉલ્સવર્ધીના ‘જસ્ટિસ’ નાટકના અભિનયથી એ પ્રેક્ષકોમાં ખૂબ માનીતો બન્યો. 1922માં ‘હૅમ્લેટ’માં એણે પ્રભાવક વાચિક અભિનય આપ્યો.…

વધુ વાંચો >

બૅરી, જેમ્સ મૅથ્યુ (સર)

બૅરી, જેમ્સ મૅથ્યુ (સર) (જ. 9 મે 1860, કિરીમ્યુર, સ્કૉટલૅન્ડ; અ. 19 જૂન 1937, લંડન) : આંગ્લ નાટ્યકાર. મહેનતકશ વણકર પિતાનાં દસ સંતાનોમાંનું તેઓ નવમું સંતાન હતા. એડિનબરો યુનિવર્સિટીમાં એમ.એ. થઈ પત્રકારનો વ્યવસાય અપનાવ્યો. સાહિત્યસર્જનની આકાંક્ષાથી પ્રેરાઈ લંડનમાં વસવાટ કર્યો અને પત્રકારત્વની સાથે સાથે નવલકથાના લેખનથી સાહિત્યિક કારકિર્દીનો આરંભ. પછી…

વધુ વાંચો >

બેર્ડે, લક્ષ્મીકાન્ત

બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત અભાવો વચ્ચે ઊછરેલા લક્ષ્મીકાન્તે સાત-આઠ…

વધુ વાંચો >

બોડસ, ગણપતરાવ

બોડસ, ગણપતરાવ (જ. 2 જુલાઈ 1880, શેવગાંવ, જિ. અહમદનગર; અ. 23 ડિસેમ્બર 1965, પુણે) : મરાઠી રંગભૂમિના ખ્યાતનામ ગાયક નટ. પિતાનું નામ ગોવિંદ. તે પોતે પૌરાણિક નાટકોમાં ભૂમિકા ભજવતા. માતાનું નામ સગુણાબાઈ. શાળાનું શિક્ષણ પુણે ખાતે. શાળાના અભ્યાસ દરમિયાન પોતાની નિશાળના નાટ્યમંડળમાં તેઓ સક્રિય રહ્યા. ત્યારથી અભિનય પ્રત્યે રુચિ વધતી…

વધુ વાંચો >

બોરકર, દિલીપ

બોરકર, દિલીપ (જ. 1956, અગાસૈન, ગોવા) : જાણીતા કોંકણી નાટ્યકાર, સામાજિક કાર્યકર્તા અને બાલસાહિત્ય લેખક. તેમને તેમના ઉત્તમ પ્રવાસવર્ણન ‘ગોમાંચલ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મુંબઈ અને ગોવામાંથી અનુક્રમે હિંદી અને કોંકણીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે 13 પુસ્તકો પ્રગટ કર્યા છે. તેમાં ‘વર્ગશત્રુ’, ‘ભાતેં ભર…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, રઘુનાથ

બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં…

વધુ વાંચો >

બ્રેખ્ત, બર્ટોલ્ટ

બ્રેખ્ત, બર્ટોલ્ટ (જ. 10 ફેબ્રુઆરી 1898, ઑગ્સબર્ગ, જર્મની; અ. 14 ઑગસ્ટ 1956, ઇસ્ટ બર્લિન) : જર્મન નાટ્યકાર, કવિ. વીસમી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય આ નાટ્યકારે નાટ્યલેખન, અભિનય અને દિગ્દર્શનને સૈદ્ધાંતિક રીતે પણ સામાજિક ર્દષ્ટિકોણ આપ્યો; એથી વીસમી સદીના ઉત્તરાર્ધના નટ-પ્રેક્ષક સંબંધને નવું પરિમાણ મળ્યું. સદીના પૂર્વાર્ધની…

વધુ વાંચો >