Archeology
સ્લાઇમેન હેન્રિક
સ્લાઇમેન, હેન્રિક (જ. 6 જાન્યુઆરી 1822, ન્યૂબુકો; અ. 26 ડિસેમ્બર 1890, નેપલ્સ) : પ્રસિદ્ધ જર્મન પુરાતત્ત્વવિદ. ટ્રૉય, માયસેના અને ટાઇરિન્સના સંશોધક. પ્રાગૈતિહાસિક ગ્રીસના આધુનિક સંશોધક તરીકે તેમની ગણના થાય છે. તેઓ ગરીબ પાસ્ટર(પાલક = પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ધર્મગુરુ)ના પુત્ર હતા. નાનપણમાં પિતાજીએ આપેલ ઇતિહાસના પુસ્તકમાં છપાયેલ ટ્રૉયના ચિત્રની સ્મૃતિ એમના માનસપટ…
વધુ વાંચો >હડપ્પા
હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને…
વધુ વાંચો >હમ્પી
હમ્પી : ઐતિહાસિક મહત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું એક નગર. તે વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. 14મી સદીમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સમૃદ્ધ નગર હતું. આજે તે ફક્ત વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ માત્ર…
વધુ વાંચો >હર્ષ સંવત
હર્ષ સંવત : જુઓ સંવત
વધુ વાંચો >હીરોગ્લીફિક
હીરોગ્લીફિક : જુઓ લિપિ.
વધુ વાંચો >હ્યૂગો વિન્ક્લર (Hugo Winckler)
હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર. પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઉપર…
વધુ વાંચો >