વૈમાનિક ઇજનેરી
હિંકલર બર્ટ (હર્બટ જૉન લુઈ)
હિંકલર, બર્ટ (હર્બટ જૉન લુઈ) (જ. 1892, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા; અ. 1933) : ઑસ્ટ્રેલિયાના ઉડ્ડયન-નિષ્ણાત. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રૉયલ નૅવલ ઍર સર્વિસમાં કામગીરી બજાવી. 1928માં ઇંગ્લૅન્ડથી ઉડ્ડયન કર્યા પછી 16 જ દિવસમાં નૉર્ધર્ન ટેરિટરીના ડાર્વિન ખાતે આવી પહોંચીને ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો નવો વિક્રમ સ્થાપ્યો. 1931માં તેમણે અમેરિકાથી જમૈકા, બ્રાઝિલ અને પશ્ચિમ…
વધુ વાંચો >હેલિકૉપ્ટર (વાયુદૂત helicopter)
હેલિકૉપ્ટર (વાયુદૂત, helicopter) : જમીન પરથી હવામાં સીધું ઉપર ચડી શકે કે હવામાંથી સીધું જમીન પર નીચે ઊતરી શકે તેવું હવાઈ જહાજ. સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે તે ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલ લાંબાં, પાતળાં પાંખિયાં (blader)વાળો પંખો કે પરિભ્રામક (roter) ધરાવે છે. પંખાનો વ્યાસ 10થી 33 મીટર…
વધુ વાંચો >