ભૂસ્તરશાસ્ત્ર
હર્સ્ટ ડૅમિયન
હર્સ્ટ, ડૅમિયન (જ. 1965, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ) : કલાક્ષેત્રે અવનવીન વસ્તુઓના પ્રવર્તક. આંગ્લ કલાકાર. તેમણે લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ખાતે કલાનો અભ્યાસ કર્યો અને અનેક ચિત્રો તેમજ મિશ્ર માધ્યમનાં શિલ્પોનું સર્જન કર્યું. ડૅમિયન હર્સ્ટ ત્યાર પછી તેમણે મૃત પ્રાણીઓનાં શરીર કે અમુક ભાગોનો ઉપયોગ કરીને બનાવેલી કૃતિઓથી તે બહુ જાણીતા થયા. ‘મધર…
વધુ વાંચો >હાયપરસ્થીન
હાયપરસ્થીન : પાયરૉક્સિન સમૂહનું ખનિજ. ઑર્થોપાયરૉક્સિન. રાસા. બં. : (Mg·Fe) SiO3 અથવા (Mg·Fe)O SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમેટિક ઓછા પ્રમાણમાં મળે; સામાન્ય રીતે દળદાર, પર્ણવત્; પારભાસકથી અપારદર્શક. યુગ્મતા (100) ફલક પર સાદી અને પર્ણ જેવી. સંભેદ : (210) સારી; (100) અને (010) ફલકો પર…
વધુ વાંચો >હાયપિપામી જ્વાળામુખ
હાયપિપામી જ્વાળામુખ : ઑસ્ટ્રેલિયાની ઍથરટન મેજભૂમિમાં આવેલો, મૃત જ્વાળામુખીના કંઠભાગમાં તૈયાર થયેલો જ્વાળાકુંડ. હાયપિપામી જ્વાળામુખ આ જ્વાળાકુંડ (અથવા જ્વાળામુખ) ઉત્તર ક્વિન્સલૅન્ડમાં કૈર્નથી વાયવ્યમાં આવેલો છે. તેનો આકાર ખુલ્લી નળી જેવો છે. તળભાગમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી સરોવર તૈયાર થયેલું છે. સરોવરની આજુબાજુ ઊગેલાં નીલગીરીનાં વૃક્ષોથી તેનું સ્થળશ્ય રળિયામણું લાગે છે.…
વધુ વાંચો >હિમ અને હિમસ્વરૂપો
હિમ અને હિમસ્વરૂપો : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમક્ષેત્ર
હિમક્ષેત્ર : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમગુફા
હિમગુફા : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમચાદર
હિમચાદર : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમજળ-નિક્ષેપ
હિમજળ-નિક્ષેપ : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમનદ-ટીંબો
હિમનદ-ટીંબો : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમનદીઓ (Glaciers)
હિમનદીઓ (Glaciers) નદીની જેમ વહન પામતો અને ગતિશીલતા ધરાવતો હિમજથ્થો. હિમ અને હિમસ્વરૂપો : વાતાવરણમાં જુદા જુદા વાયુઓ સહિત જલબાષ્પ અને રજકણો રહેલાં હોય છે. ગરમીને કારણે જલાવરણમાંથી ઉદભવતી બાષ્પ વાતાવરણમાં ભેજસ્વરૂપે જળવાય છે. આ ભેજ ઊંચા અક્ષાંશો તથા ઊંચાઈવાળા પર્વતપ્રદેશોમાં ઠંડી આબોહવાની અસર હેઠળ ઠરીને સૂક્ષ્મ કણિકાઓના સ્વરૂપે પડે…
વધુ વાંચો >