ચિંતન ભટ્ટ
જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન
જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન (James Web Space Telescope – JWST): અધોરક્ત કિરણો દ્વારા ખગોળીય અભ્યાસ માટે કરવામાં આવતી રચના. 1961થી 1968 દરમિયાન નાસાના મર્ક્યુરી, જેમિની અને ઍપોલો કાર્યક્રમના વહીવટકર્તા જેમ્સ ઇ. વેબ(1906-1992) ની સ્મૃતિમાં આ દૂરબીનનું નામકરણ થયું છે. અત્યાર સુધીમાં અંતરિક્ષમાં સ્થાપેલા આ સૌથી વિશાળ દૂરબીનમાં ઉચ્ચ વિઘટનવાળા (high-resolution)…
વધુ વાંચો >નિસાર ઉપગ્રહ
નિસાર ઉપગ્રહ : નાસા (National Aeronautics and Space Administration) અને ઇસરોનું (Indian Space Research Organisation) એક ક્રાંતિકારી સંયુક્ત અભિયાન છે. એટલે કે નાસા – ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર અભિયાન. રડારના સિદ્ધાંતો પર અવલંબિત ભૂ-અવલોકન માટે કામ કરતા કૃત્રિમ ઉપગ્રહ અને તેના ઉપયોગો અંગેનું આ અભિયાન છે. નિસાર ઉપગ્રહ સતત સક્રિય…
વધુ વાંચો >પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન
પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન (જ 9 ઑક્ટોબર 1923, પય્યાનૂર, કેરળ (મલબાર)) : દક્ષિણ ભારતના ‘દાંડીયાત્રી’. સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી સામાજિક કાર્યકર વી. પી. અપ્પુકુટ્ટન પોડુવા લનું પૂરું નામ વન્નાડિલ પુદિયેવિટ્ટિલ અપ્પુકુટ્ટન પોડુવાલ (Vannadil Puthiyaveettil Appukuttan Poduval) છે. પિતાનું નામ કેરીપ્પત કમ્મરા (Karippath Kammara) અને માતાનું નામ વી. પી. સુભદ્રામ્મા હતું.…
વધુ વાંચો >બ્રહ્મોસ (BrahMos)
બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ પ્રકલ્પ અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો…
વધુ વાંચો >રેડિયો-ટેલિસ્કોપ
રેડિયો-ટેલિસ્કોપ : અવકાશીય પિંડો(પદાર્થો)માંથી નીકળતા મંદ રેડિયો-તરંગોને એકત્રિત કરી તેમનું માપન કરનાર ઉપકરણ. જેમ પ્રકાશીય (optical) ટેલિસ્કોપ પ્રકાશને એકત્રિત કરે છે, તેમ રેડિયો-ટેલિસ્કોપ રેડિયો-તરંગોને ભેગા કરે છે. હકીકતમાં તો પ્રકાશ અને રેડિયો-તરંગો વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે, કારણ કે તે વિદ્યુત-ચુંબકીય વિકિરણના ભાગ (અંશ) છે. પ્રકાશના તરંગોની તરંગલંબાઈ આશરે 4000 Åથી…
વધુ વાંચો >લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ
લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ (Larsen and Toubro Limited) : સામાન્ય રીતે ‘એલ ઍન્ડ ટી’ તરીકે ઓળખાતી લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ભારતની બહુરાષ્ટ્રીય કંપની છે. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી આ કંપની એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટૅકનૉલૉજી, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં કાર્યરત છે. તેની સ્થાપના ભારતના બે ડેનિશ શરણાર્થી…
વધુ વાંચો >સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શાર (SDSC-SHAR)
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શાર ( (Satish Dhawan Space Centre–SDSC-SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં લગભગ 100 કિમી દૂર આવેલા આંધ્રપ્રદેશના ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર. ભારતના પૂર્વ કિનારા પર આવેલો શ્રી હરિકોટા ટાપુ ચારે બાજુથી પુલિકટ સરોવર અને બંગાળના અખાતથી ઘેરાયેલો છે. શરૂઆતમાં આ મથક શ્રીહરિકોટા રેન્જ (SHAR) તરીકે…
વધુ વાંચો >સુઝુકી ઓસામુ
સુઝુકી ઓસામુ (જ. 30 જાન્યુઆરી 1930 – ગેરો (Gero), જાપાન, અ. 25 ડિસેમ્બર 2024 – હમામત્સુ (Hamamatsu), જાપાન) : અસાધારણ નેતૃત્વ અને પહેલથી ઑટોમોટિવ ઉદ્યોગના વિકાસ માટે જીવન સમર્પિત કરનાર વ્યક્તિત્વ. ઓસામુ મઝદા (Osamu Matsuda)નો જ્ન્મ જાપાનના ગિફૂ (Gifu) પ્રાંતના ગેરો શહેરમાં માતા-પિતા તોશિકી (Toshiki) મઝદા અને શિંઝો(Shunzo)ને ત્યાં થયો…
વધુ વાંચો >