કનુભાઈ શાહ
હુસૈની, સૈયદ શાહ મોહમ્મદ (ડૉ.)
હુસૈની, સૈયદ શાહ મોહમ્મદ (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1922, હૈદરાબાદ; અ. 30 માર્ચ 2007) : ઉર્દૂ, અરબી તથા ફારસી ભાષાઓના એક સૂફી વિદ્વાન, શિક્ષક તેમજ પરોપકારી અને સમાજસેવક. તેમને 12 વર્ષની નાની ઉંમરમાં દરગાહ હજરત ખ્વાજા બંદાનવાજના ‘સજ્જાદા નશીન’ તરીકે નિયુક્ત કરાયા. એમનાં જીવનસાથીનું નામ મોઈનજહાં બેગમ તેમજ પિતાનું નામ…
વધુ વાંચો >હૈસ્નામ કન્હાઈલાલ
હૈસ્નામ, કન્હાઈલાલ (જ. 17 જાન્યુઆરી 1941, મણિપુર; અ. 6 ઑક્ટોબર 2016, ઇમ્ફાલ, મણિપુર) : ભારતીય રંગમંચના એક જાણીતા અને માનીતા નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક. તેઓ છેલ્લાં 35 વર્ષથી રંગમંચની સાથે નાટ્યકાર, અભિનેતા અને નિર્દેશક સ્વરૂપે જોડાયેલા હતા. તેઓ ‘કલાક્ષેત્ર મણિપુર’ના સ્થાપક અને નિર્દેશક હતા. તેમણે પ્રયોગાત્મક રંગમંચની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યું…
વધુ વાંચો >