મિહિર જોશી
મુલર, એરવિન વિલ્હેલ્મ
મુલર, એરવિન વિલ્હેલ્મ (Mueller Erwin Wilhelm) (જ. 13 જૂન 1911, બર્લિન; અ. 1977) : ભૌતિકશાસ્ત્રી તેમજ શિક્ષણશાસ્ત્રી. પિતાનું નામ વિલ્હેમ અને માતાનું નામ કેથ (Kathe). 1935માં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં ડિપ્લોમા લીધો. 1936માં ડૉક્ટરેટ મેળવી. 13મી ફેબ્રુઆરી 1939ના રોજ ક્લૅરા ઈ. થ્યુસિંગ (Klara E. Thussing) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1951માં જર્મનીથી…
વધુ વાંચો >મૃગજળ (mirage)
મૃગજળ (mirage) : વાતાવરણમાં લંબ દિશામાં મળતા હવાની ઘનતાના અસામાન્ય વિતરણ(abnormal vertical distribution)-ના કારણે પ્રકાશનાં કિરણોનું વંકન (bending) થવાથી દૂરની વસ્તુ(object)નાં મળતાં જુદા જુદા પ્રકારનાં અસામાન્ય પ્રતિબિંબો (images). જો જમીનની સપાટી નજીકની હવા તેના ઉપરના સ્તરની હવા કરતાં વધારે ગરમ હોય અને તેના પરિણામે સપાટી નજીકની હવાની ઘનતા ઉપરના સ્તરની…
વધુ વાંચો >મૅક્સવેલ, જેમ્સ ક્લાર્ક
મૅક્સવેલ, જેમ્સ ક્લાર્ક (જ. 13 નવેમ્બર 1831, એડિનબરો, સ્કૉટલૅન્ડ; અ. 5 નવેમ્બર 1879, કૅમ્બ્રિજ) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને વિદ્યુતચુંબકીયવાદ(electromagnetism)ના પ્રણેતા. પિતાનું નામ જૉન ક્લાર્ક અને માતાનું ફ્રાન્સિસ. 9 વર્ષની ઉંમરે માતાનું કૅન્સરના કારણે મૃત્યુ. બાળપણથી ગણિત પ્રત્યે લગાવ. તેમના ગણિતીય કૌશલ્યને ક્યારેક શાળાના સહઅધ્યાયીઓ દ્વારા મૂર્ખતામાં ખપાવવામાં આવતું અને ડફી…
વધુ વાંચો >મેસર (Maser)
મેસર (Maser) : એક પ્રકારનું ઉપકરણ (device). તેમાં સુસંગત (coherent) રીતે વીજચુંબકીય તરંગોનું વિવર્ધન (amplification) અથવા ઉત્પાદન (generation) અનુનાદિત પારમાણ્વિક અથવા આણ્વિક પ્રણાલી(resonant atomic or molecular system)માં આવેલ ઉત્તેજન શક્તિ(excitation energy)ના ઉપયોગ વડે પ્રાપ્ત કરવામાં આવે છે. ‘મેસર’ શબ્દ microwave amplification by stimulated emission of radiation – એ શબ્દોના પ્રથમ…
વધુ વાંચો >મ્વારે આકૃતિઓ
મ્વારે આકૃતિઓ (Moire Patterns) : એક વક્રોના સમૂહ ઉપર બીજા વક્રોના સમૂહનો સંપાત થતાં મળતો વક્રોનો નવો જ સમૂહ. તે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ છે ‘પ્રવાહી જેવું હાલતું-ચાલતું’. નાયલૉનના જાળીવાળા પડદાઓ અથવા તો મચ્છરદાનીની ગડીઓમાં અમુક ખૂણેથી જોતાં આ આકૃતિઓ જોવા મળે છે. પડદો જ્યારે થોડો હલે છે…
વધુ વાંચો >યુગ્મન (coupling)
યુગ્મન (coupling) : કોઈ એક પ્રણાલીના બે કે તેનાથી વધારે ગુણધર્મો (properties) વચ્ચેનું અથવા તો બે કે તેનાથી વધારે પ્રણાલીઓ વચ્ચેનું યુગ્મન. આણ્વિક (atomic) તેમજ નાભિકીય (nuclear) કણો માટે યુગ્મનની ઘટના જોવા મળે છે. યુગ્મનની ઘટના જુદા જુદા વર્ણપટો સમજવામાં તેમજ તેના સૂક્ષ્મ બંધારણ(fine structure)ને જાણવામાં ઉપયોગી છે. બે પ્રકારનાં…
વધુ વાંચો >રબી, ઇસિડૉર આઇઝાક
રબી, ઇસિડૉર આઇઝાક (જ. 29 જુલાઈ 1898, રૈમાનોવ, ઑસ્ટ્રિયા; અ. 1988) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે. 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું, શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ, 1919માં ત્યાંની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1921માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્ફટિકોના…
વધુ વાંચો >રેડિયો-સમસ્થાનિકો (radio-isotopes)
રેડિયો-સમસ્થાનિકો (radio-isotopes) : એકસમાન ન્યૂક્લિયર વીજભારો એકસમાન પરમાણુ-ક્રમાંક (atomic number) ધરાવતા હોય પરંતુ જુદા જુદા પરમાણુભાર (atomic mass) ધરાવતા હોય તેના બે અથવા તેના કરતાં વધારે ન્યૂક્લાઇડ (nuclides). આવા સમસ્થાનિકો એકસમાન રાસાયણિક પરંતુ ભિન્ન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. જે પરમાણુની લાક્ષણિકતા તેના પરમાણુ-ક્રમાંક, પરમાણુ-ભારાંક તથા ન્યૂક્લિયર ઊર્જા-સ્તરો વડે દર્શાવવામાં આવે…
વધુ વાંચો >રેડિયો-સંસૂચકો (radio detectors)
રેડિયો-સંસૂચકો (radio detectors) : રેડિયોધર્મી પદાર્થમાંથી ઉત્સર્જિત થતાં જુદાં જુદાં વિકિરણોની ઉપસ્થિતિ નોંધવા તથા તેની શક્તિ માપવા માટે વપરાતાં સાધનો. 1896માં બૅક્વેરેલે (Bacquerel) શોધ્યું કે યુરેનિયમનો સ્ફટિક એવા પ્રકારનાં વિકિરણો ઉત્સર્જિત કરે છે, જે ઉચ્ચ વિભેદન-શક્તિ (penetration power) ધરાવે છે. તે ફોટોગ્રાફિક તકતીની ઉપર અસર ઉપજાવી શકે છે અને વાયુમાં…
વધુ વાંચો >લૅટિસ ઊર્જા (Lattice Energy)
લૅટિસ ઊર્જા (Lattice Energy) : એકબીજાથી અનંત અંતરે રહેલાં બે આયનોને લૅટિસમાં તેમનાં સ્થાયી આયનો (stable positions) ઉપર લાવવા માટે કરવી પડતી જરૂરી પ્રક્રિયાને કારણે ઊર્જામાં જોવા મળતો ઘટાડો. આ ઊર્જાનો ઘટાડો બે આયનો વચ્ચેનાં સ્થિતવિદ્યુત બળો, આયનોના ઇલેક્ટ્રૉનની કક્ષાઓ અતિક્રમતાં (overlap) લાગતાં અપાકર્ષી બળો, વાન-ડર-વાલ (van der waal) બળો…
વધુ વાંચો >