નીતિન કોઠારી

બેટ દ્વારકા

બેટ દ્વારકા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલો એક બેટ. ભૌગોલિક સ્થાન : તે 22° 27´થી 22° 29´ ઉ. અ. અને 69° 5´થી 69° 9´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ બેટ ઉપર ‘બેટ’ નામનું ગામ વસેલું છે. નજીકનાં અન્ય નાનાં ગામોમાં બાલાપુર, ખંભાળા અને પારનો સમાવેશ થાય…

વધુ વાંચો >

બેલુર

બેલુર (Belur) : કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 08´ ઉ. અ. અને 75° 15´ પૂ. રે. તેની વાયવ્યમાં 70 કિમી. અંતરે ચિકમગલુર, અગ્નિકોણમાં 50 કિમી. અંતરે હસન અને પશ્ચિમે 200 કિમી. અંતરે મેંગલોર શહેર આવેલાં છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : બેલુરનો પ્રદેશ પશ્ચિમઘાટની હારમાળામાં આશરે 600 મીટરની ઊંચાઈ…

વધુ વાંચો >

બોકારો

બોકારો  (જિલ્લો) : ઝારખંડ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23  67´ ઉ. અ. અને 86  15´ પૂ. રે. પર સ્થિત છે. જેનો વિસ્તાર 2,861 ચો.કિમી. છે. આ જિલ્લાની પૂર્વે ધનબાદ જિલ્લો તેમજ પં. બંગાળ રાજ્યનો થોડો ભાગ આવેલો છે. પશ્ચિમે રામગઢ જિલ્લો, દક્ષિણે પ. બંગાળ…

વધુ વાંચો >

બોટાદ

બોટાદ : ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 71° 40´ પૂ.રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો, ઈશાને અમદાવાદ જિલ્લો, પૂર્વે અને દક્ષિણે ભાવનગર જિલ્લો, નૈર્ઋત્યે અમરેલી જિલ્લો જ્યારે પશ્ચિમે રાજકોટ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – જળપરિવાહ…

વધુ વાંચો >

બોડેલી

બોડેલી : ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22 16´ ઉ. અ. અને 73 43´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તે આશરે 80 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઓરસંગ નદીને કિનારે વસેલું શહેર જ્યાં ડાંગર છડવાની મિલ, દાળની મિલ, ટાઇલ્સ તેમજ બરફ બનાવવાની, સિમેન્ટના પાઇપ બનાવવાની…

વધુ વાંચો >

બૉન

બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર…

વધુ વાંચો >

બોબીલી

બોબીલી : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં વિઝિયાનાગ્રામ જિલ્લામાં ઓવેલું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 32´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે. પર ઓરિસા રાજ્યની દક્ષિણ સરહદની નજીક આવેલું છે. આ તાલુકાનો વિસ્તાર 465 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આ પ્રદેશ પર્વતીય હારમાળામાં આવેલો છે. તેની…

વધુ વાંચો >

બોલન ઘાટ

બોલન ઘાટ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી બ્રાહુઇ (Brāhui) હારમાળાના મધ્યભાગમાંથી પસાર થતો નીચાણવાળો ભૂમિમાર્ગ. ભૌગોલિક સ્થાન : 30° ઉ. અ. અને 66° પૂ. રે. તે સમુદ્રસપાટીથી 1,793 મીટરની ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 89 કિમી. જેટલી છે. આ ઘાટ અહીં શિયાળા અને ઉનાળાની ઋતુઓ દરમિયાન પ્રવર્તતા…

વધુ વાંચો >

બૉસ્નિયા-હર્ઝગોવિના

બૉસ્નિયા-હર્ઝગોવિના (Bosnia-Herzegovina) : યુગોસ્લા-વિયાથી છૂટો પડેલો અને સ્વતંત્ર બનેલો, મધ્ય યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 42° 30´થી 45° 10´ ઉ. અ. અને 15° 40´થી 19° 30´ પૂ. રે. વચ્ચેનો 15,129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તરે ક્રોએશિયા, પૂર્વે યુગોસ્લાવિયન પ્રજાસત્તાક સર્બિયા, પૂર્વે અને દક્ષિણે…

વધુ વાંચો >

બ્રિટન

બ્રિટન સ્થાન-સીમા-વિસ્તાર : યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા બ્રિટિશ ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 50°થી 60° ઉ. અ. અને 10° 30´ પૂ. રે. થી 1° 45´ પ. રે. વચ્ચેનો આશરે 2,44,050 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અર્થાત્ તે ફ્રાંસ કે જર્મનીથી અડધો અથવા યુ.એસ.ના 40મા ભાગ જેટલો છે. બ્રિટિશ ટાપુઓ હેઠળ…

વધુ વાંચો >