ગિરીશભાઈ પંડ્યા
બાંકા
બાંકા : બિહાર રાજ્યના અગ્નિ ભાગમાં ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ. અને 86° 55´ પૂ. રે. આજુબાજુનો આશરે 3,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સમગ્ર ઉત્તર સરહદે ભાગલપુર જિલ્લો, સમગ્ર પૂર્વ સરહદે ગોડા જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >બાંકુરા
બાંકુરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 38´થી 23° 38´ ઉ. અ. અને 86° 36´થી 87° 46´ પૂ. રે. વચ્ચેનો 6,882 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે તથા ઈશાનમાં દામોદર નદી દ્વારા બર્ધમાન જિલ્લાથી અલગ પડે છે. તેના…
વધુ વાંચો >બાંડુંગ
બાંડુંગ : ઇન્ડોનેશિયાનું ઐતિહાસિક શહેર અને પશ્ચિમ જાવાનું પાટનગર. તે સમુદ્રસપાટીથી આશરે 700 મીટરની ઊંચાઈએ આવેલા ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 6° 54´ દ. અ. અને 107° 36´ પૂ. રે. તે તેની ખુશનુમા આબોહવા તથા વ્યવસ્થિત ગોઠવણી માટે જાણીતું છે. તે પશ્ચિમ જાવાનું પાટનગર હોવા ઉપરાંત, વહીવટી અને…
વધુ વાંચો >બાંદા
બાંદા : ઉત્તરપ્રદેશ રાજ્યના ઝાંસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 34´થી 25° 55´ ઉ. અ. અને 80° 07´થી 81° 53´ પૂ. રે. વચ્ચેનો 7,624 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફતેહપુર જિલ્લો, પૂર્વમાં અલાહાબાદ જિલ્લો, પશ્ચિમમાં હમીરપુર…
વધુ વાંચો >બાંસવાડા (વાંસવાડા)
બાંસવાડા (વાંસવાડા) : રાજસ્થાનના દક્ષિણ સીમાવર્તી ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 11´થી 23° 56´ ઉ. અ. અને 74° 00´થી 74° 47´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,037 ચોકિમી. જેટલો ચતુષ્કોણીય વિસ્તાર આવરી લે છે, તથા ઉત્તર-દક્ષિણ 90 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >બિકાનેર
બિકાનેર : રાજસ્થાનના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 27° 11´થી 29° 03´ ઉ. અ. અને 71° 54´થી 74° 12´ પૂ. રે. વચ્ચેનો 27,244 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લો ઉત્તર તરફ ગંગાનગર જિલ્લાથી, ઈશાનમાં હનુમાનગઢ જિલ્લાથી, પૂર્વમાં…
વધુ વાંચો >બિગા (Bega)
બિગા (Bega) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 36° 30´ દ. અ. અને 149° 50´ પૂ. રે. સિડનીથી તે દક્ષિણે 435 કિમી. અંતરે આવેલું છે. આ વિસ્તાર વાણિજ્ય અને વહીવટનું મથક છે. દરિયાથી આશરે 18 કિમી. ને અંતરે આવેલા ‘સેફાયર કોસ્ટ’ નામથી તે જાણીતું…
વધુ વાંચો >બિજનોર (બિજનૌર)
બિજનોર (બિજનૌર) : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો 29° 02´થી 29° 57´ ઉ. અ. અને 77° 59´થી 78° 56´ પૂ. રે. વચ્ચેનો 4,715 ચોકિમી. જેટલો ત્રિકોણાકાર વિસ્તાર આવરી લે છે. તેનો સમાવેશ બરેલી (રોહિલખંડ) વિભાગમાં કરવામાં આવેલો છે. તેની સમગ્ર પશ્ચિમ…
વધુ વાંચો >બિજાપુર (જિલ્લો)
બિજાપુર (જિલ્લો) : કર્ણાટક રાજ્યના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 15° 50´થી 17° 28´ ઉ. અ. અને 74° 59´થી 76° 28´ પૂ. રે. વચ્ચેનો 17,069 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ તે રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેની વાયવ્ય…
વધુ વાંચો >બિટુમિન
બિટુમિન : વિવિધ પ્રકારનાં ઘન કે અર્ધઘન હાઇડ્રોકાર્બન દ્રવ્યો માટે વપરાતું સામાન્ય નામ. જેમાં મુખ્યત્વે કાર્બન-હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોય અને ઑક્સિજન, નાઇટ્રોજન, ગંધક ઓછા પ્રમાણમાં હોય એવા ઘેરાથી કાળા રંગવાળા, ડામર જેવા, કુદરતી રીતે મળી આવતા, અચોક્કસ બંધારણવાળા ઘટ્ટ પ્રવાહીથી બરડ-ઘન સુધીની સ્થિતિ ધરાવતા કોઈ પણ હાઇડ્રોકાર્બન ખનિજ કે દ્રવ્યને…
વધુ વાંચો >