કેયૂર કોટક
હિંદુજા, ગોપીચંદ
હિંદુજા, ગોપીચંદ (જ. 29 ફેબ્રુઆરી, 1940, ઈરાન; અ. 4 નવેમ્બર, 2025, લંડન, ઇંગ્લૅન્ડ) : હિંદુજા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન અને ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ. ઉદ્યોગજગતમાં ‘જીપી’ નામથી પ્રસિદ્ધ. હિંદુજા પરિવારની બીજી પેઢીના સભ્ય ગોપીચંદ બ્રિટનના સૌથી સમૃદ્ધ ભારતીય મૂળના ઉદ્યોગપતિઓમાં સામેલ હતા અને બ્રિટનસ્થિત હિંદુજા ઑટોમોટિવ લિમિટેડના ચૅરમૅન પણ હતા. ઈરાનમાં…
વધુ વાંચો >હીરાનંદાની ડૉ. નિરંજન
હીરાનંદાની ડૉ. નિરંજન (જ. 8 માર્ચ, 1950, મુંબઈ) : હિરાનંદાની ગ્રૂપના સહ-સ્થાપક અને મૅનેજિંગ ડાયરેક્ટર, ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રના ટોચના 10 દિગ્ગજોમાં સામેલ રિયલ એસ્ટેટ ટાયકૂન. હિરાનંદાની કમ્યુનિટીઝના સ્થાપક. નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ(NAREDCO)ના ચૅરમૅન. મુંબઈમાં ઇએનટી સર્જન અને પદ્મભૂષણ પુરસ્કારવિજેતા ડૉ. લખુમલ હિરાનંદ હિરાનંદાનીના ઘેર જન્મ. પ્રાથમિક શિક્ષણ મુંબઈની…
વધુ વાંચો >