Washington Irving – an American short-story writer – essayist – biographer – historian and diplomat of the early 19th century.

ઇરવિંગ, વોશિંગ્ટન

ઇરવિંગ, વોશિંગ્ટન (જ. 3 એપ્રિલ 1783, ન્યૂયૉર્ક; અ. 28 નવેમ્બર 1859) : અમેરિકન લેખક. મા-બાપનાં અગિયાર સંતાનોમાં તે સૌથી નાનો. કુટુંબના હાર્ડવેરના ધંધાને બદલે તેણે કાયદાનો વ્યવસાય પસંદ કર્યો હતો. તેની પ્રિયતમા મટિલ્ડા હોફમાનના અકાળ અવસાનથી આઘાત પામીને તેણે 1804થી 1806 સુધી યુરોપનો પ્રવાસ ખેડ્યો. પછી તેના રસના વિષય ત્રણ…

વધુ વાંચો >