Space Launch Stations

અંતરીક્ષયાન પ્રમોચન-મથકો

અંતરીક્ષયાન પ્રમોચન–મથકો : કોઈ પણ અંતરીક્ષયાનના પ્રમોચન દરમિયાન પ્રમોચનવાહન અથવા રૉકેટના જુદા જુદા તબક્કા તથા અન્ય ભાગ છૂટીને ભૂમિ પર પડતા હોય છે. આનાથી જાન-માલને નુકસાન ન થાય એ હેતુને ધ્યાનમાં રાખીને પ્રમોચન-મથકો હમેશાં વસ્તીવિહીન ઉજ્જડ પ્રદેશો અથવા વિશાળ સમુદ્રના કિનારાના ભૂમિ-પ્રદેશોમાં સ્થાપવામાં આવતાં હોય છે. આ ઉપરાંત, બીજો અગત્યનો…

વધુ વાંચો >