Shaukat Usmani (Maulla Bux Usta) – an early Indian communist -Indian revolutionary – freedom fighter and labour leader.

ઉસ્માની શૌકત

ઉસ્માની, શૌકત (જ. 1901, બીકાનેર; અ. 1978) : ભારતના પ્રખર ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા મજૂર નેતા. સલાટના કુટુંબમાં જન્મ. સાતમી સદીના સુવિખ્યાત કલાકાર ઉસ્તાદ રૂકનુદ્દીનના વંશજ. ખિલાફત આંદોલનમાં જોડાયેલા. 1919માં અફઘાનિસ્તાનમાં મુઝાહિર તરીકે દાખલ થયા અને ત્યાંથી 300 જેટલા યુવા સ્વાધીનતાસેનાનીઓ સાથે 1921માં મૉસ્કો પહોંચ્યા. ત્યાં અન્ય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા, માર્ક્સવાદી…

વધુ વાંચો >